બિગબોસ ફેમ ઉરફી જાવેદ પોતાની અલગ ફેશનના કારણે ચર્ચામા બની રહે છે જેઓ ઘણીવાર એવું પહેરીને આવી જાય છેકે જોઈને લોકોના પણ હોશ ઉડી જાય છે પરંતુ હવે રાખી સાવંત પણ ઉરફીનું આઉટફિટ જોઈને હેરાન રહી ગઈ છે ઉરફી અને રાખી સારી મિત્ર છે તેઓ ઘણીવા મસ્તી કરતા જોવા મળે છે.
એવામાં હાલમાં રાખી સાવંતે ઉરફીને લઈને મીડિયા સામે જ એવી વાત કહી દીધી જેના લીધે ઉરફી શર્મથી પાણી પાણી થઈ ગઈ હતી હકીકતમાં ઉરફી અને રાખી અચાનક એક રેસ્ટોરેન્ટમાં મળી ગયા હતા આ દરમિયાન રાખી ઉરફીનો ડ્રેસ જોઈને ખુદને રોકી ન શકી અને ઉરફીનું લુક જોઈને રાખી કહે છેકે આ જુવો બિલ્ડિંગમાં આ!ગ લાગી ગઈ છે.
તેના જવાબમાં ઉરફી કહે છેકે તમારા માટે દિલ લઈને આવી છું અહીં રાખી તેના જવાબમાં ઉરફીના આઉટફિટ સામે હાથ કરીને કહે છે કેટલું મોટું દિલ છે ઉરફીનું આ સાંભળીને ઉરફી શરમથી નીચું જોઈને હસી પડે છે જેમનો આ વિડિઓ વિરલ ભાયાણીએ સોસીયલ મીડિયામાં શેર કર્યો છે અત્યારે તે વાઇરલ થઈ રહ્યો છે.