જેકલીન ફર્નાડિસ હાલમાં પોતાની આવનાર ફિલ્મ અ!ટૈકને લઈને ચર્ચામાં છે જેકલીન હંમેશા સોસીયલ મીડિયામાં એકટીવ રહેતી એક્ટર છે તેઓ સમય સમયે પોતાની તસ્વીર સોસીયલ મીડિયામાં શેર કરતી રહે છે એવામાં તેનું એક જબરજસ્ત ફોટોશૂટ સામે આવ્યું છે જેને ફેન્સ ખુબજ પસંદ કરી રહ્યા છે.
ફોટોશૂટમાં જેકલીન ફર્નાડિસ બ્લેક ટોપમાં જોવા મળી રહી છે તેણે આ ફોટો ઇન્સ્ટાગ્રામમાં શેર કરી છે જેકલીન અહીં ફૂલ મેકઅપમાં જોવા મળી આ ફોટોશૂટમાં જેકલીને અલગ અલગ હોટ અંદાજમાં પોઝ આપતા જોવા મળી હતી હતી ફોટોમાં જેકલીને બ્લેક કલરનું વનપીસ પહેરેલ જોવા મળી રહી છે.
જણાવી દઈએ જેકલીન અત્યારે અ!ટૈક ફિલ્મને લઈને મીડિયામાં ચર્ચાનો વિષય બની છે જેમાં તેઓ જોન અબ્રાહમ સાથે જોવા મળશે ફિલ્મ રિલીઝ પહેલાજ જેકલીને આવી તસ્વીર શેર કરી છે અત્યારે આ તસ્વીર વાયરલ થઈ રહી છે જેમાં ફેન્સ પોતાની અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે મિત્રો તમને કેવી લાગી આ તસ્વીર.