શાહરુખની આ તસ્વીર જોઈને ફેન્સ ચોકી ગયા છે શાહરુખની વધતી ઉંમર સાફ જોવા મળી રહી છે સાથે એમના ચહેરા પર કરચલીઓ અને સાંખો નીચે કાળા ડાધા પણ જોવા મળી રહ્યાછે આ તસ્વીર અત્યારથી થોડા સમય પહેલા જ સામે આવી છે હકીકતમાં ગઈ કાલે શાહરૂખના ઘરે મન્નન્ત પર એક નાનકડું ફંક્શન હતું.
તેમાં કેટલાય દેશોના પ્રતિનિધિ એમને મળવા પહોંચ્યા હતા હવે એ લોકો સાથે શાહરુખની આ કેટલીક તસ્વીર સામે આવી છે અને એ તસ્વીરોને વિરલ ભાયાણીએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉંટનમાં શેર કરી છે જેમાં લોકો શાહરૂખને જોઈને નવાઈ પામી રહ્યા છે અહીં એક યુઝરે કોમેંટ કરતા લખ્યું કે અહીં તસ્વીરમાં શાહરુખ ખાન ઓછા.
અને વીજય રાજ વધુ લાગી રહ્યા છે જયારે બીજો બોલ્યો આ શાહરૂખને શું થયું છે મને લાગે છેકે એમણે મેકઅપ નથી કર્યો ધ્યાનથી જુવો બ્લેક લિપ્સ આંખો નીચે કાળા ડાઘા કાળું મોઢું અને વિહેરાયેલા વાળ ધ્યાનથી જોવો અને જો શાહરુખ આ નહીં હોતા મતલબ કે એક સફળ વ્યક્તિ ન હોતા તો એજ લોકો એમને પોતાની નજીક.
ઉભા પણ રહેવા ન દેતા જયારે અન્ય એક યુઝર બોલ્યો શાહરૂખને એવું શું થઈ ગયું જયારે અહીં શાહરુખના કેટલાક ફેન્સે કહ્યું કે તેઓ આટલી ઉંમરે કેટલા ફિટ છે અને લગાતાર કામ કરી રહ્યા છે તમારી જાણકારી માટે જણાવી દઈએ શાહરુખ 56 વર્ષના થઈ ગયા છે અને આટલી ઉંમરે પણ એમણે આવનાર ફિલ્મ પઠાણ માટે સિક્સ પેક બનાવ્યા છે.