જિંદગી અને મોત વચ્ચેનું અંતર ફક્ત આ છલાંગનું હતું આ છલાંગ ફક્ત એક શખ્સનો જીવ બચાવવા માટેજ ન હતી આ છલાંગ માણસાઈ પર ભરોસાને વધુ મજબૂત કરનાર હતી મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લાની નહેરમાં એક નહેરમાં એક શખ્સને ડૂબતા જોઈને હાહો મચી ગઈ વીજળી વિભાગનો એક કર્મચારી ઠંડા બરફ જેવા પાણીમાં પડી ગયો.
બેશોસ થઈને કર્મચારી ડૂબ!વા લાગ્યો બીએસએફના જવાન બ્રિજેશ ભોલા એ સમયે નહેરની સાઈડમાંથી પોતાની બાઈક લઈને જઈ રહ્યા હતા લોકોનો શોર સાંભળીને બ્રીજેશને આગળ પાછળ કંઈ જોયા વગર ડૂબતા કર્મચારીને બચાવવા માટે નહેરના બરફ જેવા ઠંડા પાણીમાં કૂદી પડ્યા બ્રિજેશનો હોંશલો જોઈને.
આસપાસના લોકો પણ મદદ માટે આગળ આવ્યા બીએસએફ જવાન બ્રિજેશ ભોલાએ ડૂબતા શખ્સનો હાથ પકડી લીધો અને નહેરની કિનારે લાવ્યા કિનારે ઉભા લોકોએ જવાનને મદદ કરડી દૌરડું બાંધીને બે!હોશ શખ્સને બહાર કાઢ્યો પેટમાં ખુબજ પાણી ભરાઈ ગયું હતું શખ્સ બે!હોશ હાલતમાં હતો બીએસએફ જવાન બ્રિજેશ ભોલાએ બે!હોશ.
હાલતમાં ભાઈને ઉલટો સુવડાવીને પાણી નીકાળ્યું અને થોડા જ સમયમાં ચમત્કાર થઈ ગયો જે ભાઈ પાણીમાં ડૂબીને બે!હોશ થઈ ગયો હતો તે અચાનક હોશમાં આવી ગયો બ્રિજેશે પોતાની બાઇકમાં બેસાડીને પોલીસની ગાડી સુધી પહોંચાડ્યો હતો અને ત્યારબાદ પોલીસે તેને હોસ્પિટલ ખસેડ્યો હતો બીએસએફ જવાનની કામગીરીને લોકોએ વધાવી હતી.