ભલે તમારા વિચાર અક્ષય કુમાર વિશે ગમે તે હોય પરંતુ જે મદદ અક્ષય કુમાર કરે છે તેવી મદદ કદાચ કોઈ બીજો બૉલીવુડ સ્ટાર નહીં કરતો હોય એકવાર અક્ષય કુમારે ફરીથી સાબિત કરી દીધું છેકે તેનાથી મોટો દાનવીર બોલીવુડમાં બીજો કોઈ નહીં હોઈ શકે હકીકતમાં થયું કંઈક એવું મધ્યપ્રદેશના મુખ્યમંત્રી.
શિવરાજસિંહ ચૌહાણે એલાન કર્યું કે તેઓ એડોપ્ટ આંગણવાડી અભિયાન શરૂ કરશે અને તેના દ્વારા તેઓ આંગણવાડીના બાળકો માટે મદદ માંગશે તેમાં ગરીબ બાળકો માટે કપડાં રમકડાં પુસ્તકો બેગ સુધી લોકોથી મદદ સ્વરૂપે લેશે અને આ અભિનયનની એવી અસર થઈ કે એકજ દિવસે લોકોની મદદે 10 મોટી ટ્રક બાળકોની જરૂરિયાત વસ્તુની ભરાઈ ગઈ.
જયારે આ અભિયાન વિશે અક્ષયને ખબર પડી ત્યારે એમણે મદદ કરવાનું વિચાર્યું એમણે શિવરાજસિંહને ટ્વીટ કરીને કહ્યું કે તેઓ પણ આ અભિયાનથી જોડાઈને બાળકોને મદદ કરવા માંગે છે શિવરાજસિંહે ભાષણમાં જણાવાયું કે અક્ષય કુમારે આ અભિયાન માટે 1 કરોડ આપવાની જાહેરાત કરી છે અને.
અક્ષય 50 આંગણવાડીઓ ને પણ ગોદ લેશે અક્ષયની આ મદદથી કેટલાય બાળકોનું ભવિષ્ય સુધરશે અક્ષય આવું પહેલીવાર નથી કરી રહ્યા કો!રોના કાળમાં અક્ષય કુમાર સૌથી વધુ દાન કરનાર એક્ટર હતા એમણે કો!રોના રિલીફ ફંડમાં સૌથી વધુ 25 કરોડનું દાન કર્યું હતું મિત્રો અક્ષયનું આ કામ પસંદ આવ્યું હોય તો પોસ્ટને વધુમાં વધુ શેર કરવા વિનંતી.