21 વર્ષ બાદ મિસ યુનિવર્સલ નો તાજ જીતનાર હરનાઝ સંધુ અત્યારે પોતાના વધી ગયેલ વજનના કારણે ચર્ચામાં છે હાલમાં એમને મુંબઈ માયાનગરીમાં સ્પોટ કરવાંમાં આવી જેમાં એક દિવસમાં બે વાર અલગ અલગ અવતારમા જોવા મળી હાલમાં ગર્ઝીયા મિલેનિયલ એવોર્ડ 2022માં અલગ અલગ એક્ટરનો જમાવડો જોવા મળ્યો.
આ દરમિયાન અહીં મિસ યુનિવર્સ 2021 હરનાઝ કૌર સંધુનું પ્રદર્શન પણ જોવા મળ્યું હતું અહીં જ્યારે હરનાઝ આવી ત્યારે તેણીએ પોતાના હાથ જોડીને તેણે મીડિયાનો આભાર માનતાજ લોકોના દિલ જીતી લીધૂ હરનાઝે આ દરમિયાન ચોકલેટ કલરની ડ્રેસ પહેરી હતી જેમાં તેઓ ખુબજ સુંદર જોવા મળી.
એક અન્ય ઇવેન્ટમાં પણ હરનાઝને જોવા મળી હતી હરનાઝને વધી ગયેલ વજનના કારણે તેઓ ટ્રોલ થઈ રહી છે એવામાં અહીં એ બાબતે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે ટ્રાન્સફોર્મ કપડાના અને લોકોને ખબર નથી કે મને ગ્લુટેનથી એલર્જી છે તેનાથી તેનું ચેહરો પણ જાડો થઈ ગયો છે મિત્રો તમને કેવી લાગી હરનાઝની આ તસ્વીર.