બોલીવુડ અભિનેત્રી ડાન્સક્વીન અને પોતાના અંતરંગી સ્ટાઇલિશ ડ્રેસો થકી લોકોના દિલમાં અનેરુ સ્થાન ધરાવનાર એવી ઉર્ફી જાવેદ તાજેતરમાં એરપોર્ટ પર સપોર્ટ થઈ હતી જેમાં એને સ્ટાઇલિશ ફ્લાવર બ્રા અને મીની સ્કટ પહેરેલું હતું વાઈટ ગોગલ્સ અને સ્મુથ મેકઅપ જેમાં તે ખૂબ જ હોટ અને.
ગ્લેમર લાગી રહી હતી ફ્લોવર કટ બ્રામા તેના નિતંબો પણ ઉપસી બહાર આવી રહ્યા હતા તે મિડીયા રીપોર્ટર અને ચાહકોને કહી રહી હતીકે હું જ્યાં સુધી અંદર જવું ત્યાં સુધી મારો વિડીયો ઉતારજો સાથે મજાકના મૂડમાં મીડિયા સાથે વાત કરતી હતી કે મારી પાસે ટિકિટ છે કોને જોવી છે.
દેખાડું બધાને એમ કહીને ગલત બાત મત કરો એમ કહીને હસી પડી આગળ વધતા એરપોર્ટ પર હિજાબવાળી ઘણી બધી નાની છોકરીઓ પણ ઉભી હતી એમની સાથે ઉર્ફી જાવેદે સેલ્ફી પડાવી અને ખુબ વાતો પણ કરી ઉર્ફી જાવેદે એ જતા જતા મીડિયા રીપોર્ટરો અને ચાહકોને એમ પણ કહ્યું કે મારા બર્થ ડે માં આપ બધા જરુર આવજો.
એમ કહીને ત્યાથી એરપોર્ટ પર રવાના થઇ હતી ઉર્ફી જાવેદ પોતાના અવનવા ટ્રેડીશનલ અને વેસ્ટર્ન પોષાકોના કોમ્બિનેશન સાથે અલગ સ્ટાઇલ સાથે હંમેશા જોવા મળે છે ચાહકો એની આ અદા ખુબ પસંદ કરે છે તેના વચ્ચે તે એરપોર્ટ પર અનોખા ફ્લોવર બ્રા કટ મીની સ્કર્ટ ના અંદાજમા સ્પોટ થઈ હતી જેને જોતા ચાહકો ઉમટી પડ્યા હતા.