જયાપ્રદા એ બોલીવુડમાં ખુબ યોગદાન આપ્યું છે તેઓ બોલીવુડના 70 થી 80 ના દાયકામાં અનેક હિટ ફિલ્મોમાં કામ કરી ચુકી છે તેણીએ એ સમયમાં દર્શકોનું ખુબ મનોરંજન કર્યું અત્યારે પણ એક્ટર લાખોના દિલોમાં છવાયેલ છે એક્ટર જયાપ્રદાને તે દાયકાની સૌથી મોટી અભિનેત્રી માનવામાં આવતી હતી.
જયાપ્રદાએ એમના કરિયરમાં લગભગ 7 ભાષાની ફિલ્મોમાં કામ કર્યું હતું અને દરેક ફિલ્મમાં તેના શાનદાર અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી અત્યારે પણ જયાપ્રદા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને ગયા દિવસોમાં એક્ટરે પોતાનો 60મો જન્મદિવસ ઉજવ્યો ત્યારે એમની કેટલીક તસ્વીર પણ સામે આવી.
જયાપ્રદાએ હાલમાં એમના ઓફિસીયલી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે જેમાં જોઈ શકાય છેકે તેઓ ગાઉન પહેરીને ખુરશી પર બેઠી છે અને કેમેરાની સામે આશ્ર્ચર્યજનક રીતે પૂછતી જોવા મળી રહી છે જયાપ્રદાનો લેટેસ્ટ ફોટો જોઈને અંદાજ લગાવી શકાય કે તેની સુંદરતામાં કોઈ કમી આવી નથી.
જયાપ્રદાના ફેન્સ તેની સામે આવેલી લેટેસ્ટ તસવીરો પર કોમેન્ટ કરી રહ્યા છે તેના પર એક યુઝરે કોમેંટ કરતા લખ્યું કઉં તમે તો પહેલા કરતા પણ સુંદર લાગો છો જયાપ્રદા અવારનવાર તેના ફેન્સ સાથે નવી તસવીરો શેર કરે છે અને તેના ફેન્સ પણ તેને સોશિયલ મીડિયા પર ખુબ પસંદ કરતા રહે છે.