એ વાત ત્યારની છે જયારે સારા અલી ખાન ઈન્ડસ્ટ્રીઝમાં ડેબ્યુ કરી રહી હતી સૈફ અલી ખાન સાથે તેઓ કોફી વિથ કરણ સોમાં આવી હતી આ દરમિયાન કરણ જોહરે લગ્ન અને ડેટને લઈને સવાલ પૂછ્યા હતા કે તમે લગ્ન કોનાથી કરવા ઇચ્છશો અને ડેટ કોને કરવા ઇચ્છશો તેના પર સારા અલીખાને ડેટિંગ માટે કાર્તિક આર્યનનું નામ લીધું.
પરંતુ લગ્ન માટે એમને નામ લીધું રણવીર કપૂરનું હવે બધા જાણે છેકે રણવીર કપૂર તો સંબંધમાં સારા અલી ખાનના મામા જ થયા છે કારણ કે કરીના કપૂર જેછે જેઓ સારા અલી ખાનની માંછે એવામાં કરીનાના કઝન રણવીર છે ત્યારે સબંધ તો મામા ભાણીનોજ થયો ત્યારે એ વાતનો સારાને અહેસાસ ન થયો જેના બાદ.
આ પુરા મામલા પર બહુ વિવાદ થયો હતો એજ કારણ છે એક સમય પછી સારા અલી ખાનને ફરીથી તેના પર ચોખવટ પૂછવામાં આવી કે સાચેજ તમે રણવીરથી લગ્ન કરવા માંગશે ત્યારે સારાએ કહ્યું નહીં નહીં હવે મેં મૂડ બદલાવી દીધું છે હવે હું રણવીરથી લગ્ન નથી કરવા માંગતી પછી સારાથી.
એ પણ પૂછવામાં આવ્યું કારણ કે આલિયા તેનાથી ડેટ કરી રહી છે અને આલિયા તમારી મિત્ર છે તેના પર સારાએ કહ્યું નહીં આજકાલતો એ બધું ચાલે છે પરંતુ હવે મેં મારુ મૂડ બદલી દીધું છે સારાઅલી ખાનના આ બયાન વિવાદ પણ થયો હતો મિત્રો સારાના આ બયાન પર તમે શું કહેશો પોસ્ટમાં કોમેંટ કરવા વિનંતી.