હરિયાણા ની મશહૂર ડાન્સર ક્વીન એવી સપના ચૌધરી જુઓ સ્ટેજ પ્રોગ્રામ થતી આગળ આવી અને હાલમાં તેઓ ભારતભરમાં ખૂબ જ ફેમસ છે વિદેશમાં પણ પોતાના ડાન્સ પ્રોગ્રામ કરે છે ત્યારે આ દિવસોમાં તે પોલીસ ના સકંજામાં આવી ચૂકી છે સમગ્ર અહેવાલ મુજબ એક પ્રોગ્રામ.
ઓર્ગેનાઇઝરે એવો દાવો કર્યો છે અને સપના ચૌધરી વિરોધમાં એવી કમ્પ્લેન નોંધાવી છેકે એક પ્રોગ્રામમાં સપના ચૌધરી ને ડાન્સ માટે ફી આપી દીધી હતી અને શોની ટિકિટો પણ વહેંચી દીધી હતી લોકો 300 રૂપિયા ની ટિકિટ સાથે આ ડાન્સ શો જોવા આવી પહોંચ્યા હતા અને સપના.
ચૌધરી ના દેખાતા શોના ઓર્ગેનાઈઝર ને અપશબ્દો બોલી રહ્યા હતા પરંતુ સપના ચૌધરી શોની ફી લઈને પણ આવી નહીં અને આજ સુધી એ પૈસા પણ સપના ચૌધરી એ ઓર્ગેનાઇઝરને પાછા આપ્યા નથી ઓર્ગેનાઈઝરે ઘણા સમય પહેલા ફરિયાદ નોંધાવી હતી પરંતુ કોર્ટમાં સપના ચૌધરી હાજર થતી નહોતી.
બેથી ત્રણ વાર સપના ચૌધરી કોર્ટમાં ગેરહાજર રહી એટલે કોર્ટે સપના ચૌધરી વિરુદ્ધ એરેસ્ટ વોરંટ કાઢતા સપના ચૌધરી દોડી આવીને પોલીસને સરેન્ડર કરી દીધું છે સપના ચૌધરી પર ધોખા ધડીની કાર્યવાહી ચાલી રહી છે હાલ સપના ચૌધરીના વકીલ એને બચાવવાના પ્રયત્નો કરી રહ્યા છે.