Cli
પત્ની અને બાળકોની સાથે રહેલા સંજય દત્ત ગુસ્સામા બરાડ્યા, બોલ્યા જોવો હવે...

પત્ની અને બાળકોની સાથે રહેલા સંજય દત્ત ગુસ્સામા બરાડ્યા, બોલ્યા જોવો હવે…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માં બાબા તરીકે લોકપ્રિયતા ધરાવતા સંજય દત્ત પોતાના અનોખા અંદાજ થી હંમેશા ચર્ચામાં રહે‌ છે
બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અનેક હિટ ફિલ્મો આપી ખુબ લોકચાહના મેળવનાર સજંય દત્તની પ્રોફેશનલ એવંમ પ્રશનલ લાઈફ હંમેશા વિવાદોમાં રહી છે.

સંજય દત્ત પર અન્ડરવર્લ્ડ સાથેના સંબંધોનો આરોપ પણ લાગેલા છે તો તેઓ એ જેલ પણ ભોગવી રહે છે મુન્નાભાઈ જેવી ઘણી હીટ ફિલ્મો થી તેમને દર્શકો ખુબ પસંદ કરે છે પોતાના આક્રમક વલણ થી તેઓ ઘણી વાર મુશીબત માં પણ મુકાયા છે એ વચ્ચે તાજેતરમાં સંજય દત્ત પોતાના મિત્રના ઘેર.

આયોજન એક પાર્ટીમાં પરીવારજનો સાથે સામેલ થયા હતા સંજય દત્ત કલરફુલ શર્ટ માં શાનદાર અંદાજમાં સ્ટાઇલીસ કટ દાઢી માં જોવા મળ્યા હતા તેમને જોતા પેપરાજી અને મીડિયા ની મોટી ભીડ તેમની પાસે ધસી પડી હતી ઘણા બધા ફેન્સ પણ તેમની પાસે સેલ્ફી લેવા માટે પડા પડી કરી રહ્યા હતા.

આ દરમિયાન સજંય દત્તે ઘણા ચાહકો ની સાથે સેલ્ફી પણ લીધી અને મિડીયા અને પેપરાજી ને પોઝ પણ આપ્યા પરંતુ બીજી વાર તેઓ ઘરમાંથી પરીવારજનો સાથે બહાર આવ્યા તો ફરી પેપરાજી નું ટોળુ તેમની તસવીરો લેવા ધસી પડ્યું બાબા બાબા કરી પોઝ આપ આપવાની માગં કરતા.

સંજય દત્ત નો ગુસ્સો ફાટી નીકળ્યો હતો તેવો બોલી પડ્યા હતા કે અબે કીતની બાર ફોટો લેગા જ્યારે તેઓ પોતાના પરિવારજનો સાથે ગાડીમાં બેસવાનો પ્રયત્ન કરી રહ્યા હતા આ સમયે તેમના પર કેમેરાની સતત ફ્લેસ ચાલુ રાખતા તેઓ અચાનક ગુસ્સે થઈ ને બંધ કર કેમેરા ઓર ફ્લેસ મેરે માથે ને ફ્લેસ મત માર.

એમ પોતાના આગવા અંદાજમાં જોવા મળ્યા હતા મિડીયા અને પેપરાજી એ પણ ફટાફટ તેમની તસવીરો લેવાનું બંધ કર્યું હતું સોશિયલ મીડિયા પર તેમની તસવીરો અને વિડીયો ખૂબ વાયરલ થયા હતા જેના પર ઘણા બધા લોકો સંજય દત્ત ને ટ્રોલ કરી રહ્યા હતા તો ઘણા યુઝરો તેમને સમર્થન આપતા જોવા મળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *