શની દેઓલ ધરમખમ એ અભિનેતાઓ માંથી છે જેમનો દમ 90 ના દસકામાં જોવા મળ્યો હતો એમની ફિલ્મ બેતાબ સુપરહિટ આપી હતી પરંતુ એમનું અસલી કરિયર 90 ના દસકામાં મળ્યું શનિ દેઓલ આ મશહૂર કલાકારોમાંથી એક છે જેમનું નામ આજ પણ બૉલીવુડમાં છવાયેલું છે જેમના ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝથી કેટલાય જાણીતા કિસ્સા છે.
એવોજ એક કિસ્સો શનિ દેઓલનોછે એ સમયના મશહૂર વિલન ડેની સાથે જોડાયેલ છે એક બાજુ શનિ દેઓલ જેમને એકશનના બાદશાહ કહેવાતા હતા તો બીજી બાજુ ડેનીનું ધરખમ રૂપ પણ પૂરું બૉલીવુડ ઇન્ડસ્ટ્રીઝ જાણતું હતું આ બન્ને સુપરસ્ટારનો જયારે સામનો થયો ત્યારે બધા લોકો દંગ રહી ગયા હતા આ વાત હતી 1996 સમયની.
ડેની જયારે ફિલ્મોમાં આવ્યા ત્યારે હીરો બનવા માગતા હતા પણ એમને વીલનની ભૂમિકા મળી એમને આનેજ પોતાનું કરિયર માની લીધું હતું એની પછી ડેનિએ અનેક ફિલ્મો કરી પરંતુ શનિ દેઓલ અને ડેની એક સાથે પહેલીવાર ઘાતક ફિલ્મમાં જોવા મળ્યા જે ફિલ્મના ડાયરેક્ટર રાજ કુમાર સંતોશીએ આ ફિલ્મમાં ડેનીને રોલ કરવા માટે સામેથી ગયા હતા.
ઘાતક ફિલ્મની સ્ક્રિપ્ટ ડેનીને સાંભળવવમાં આવી અને ડેનિએ ફિલ્મ કરવાની હા પાડી ડીઘી હતી પરંતુ ડેનીને ખબર પડી કે આ ફિલ્મમાં શનિ દેઓલ રોલ કરવાના છે ત્યારે ડેની પણ વિચારમાં પડી ગયા હતા કે આ છોકરું સુ મારી આગળ અભિનય કરશે પરંતુ ઘાતક ફિલ્મ રિલીઝ થતા સુપરડુપર હિટ ગઈ હતી.
એ સમયે 4 કરોડમાં બનેલી આ ફિલ્મે 40 કરોડ કમાયા હતા આ ફિલ્મમાં શનિ દેઓલે એટલો દમદાર અભિનય કર્યો હતો લોકો એ જબરજસ્ત વખાણ કર્યા હતા ડેનીને એટલી જબરજસ્ત ટક્કર શનિ દેઓલે આપી હતી કે ડેની અને શનિ દેઓલે 5 વર્ષ સુધી સાથે કામ નતું કર્યું ત્યારબાદ પાંચ વર્ષ પછી 2001 માં આવેલી ઇન્ડિયન ફિલ્મમાં સાથે કામ કર્યું હતું.