પોતાના પુત્ર આર્યન કેસમાં શાહરૂખે આજે છેલ્લો ખીલો પણ ઠોકી દીધો સમીર વાનખેડેના દરેક ઈચ્છા પર આજે શાહરૂખે પાણી ફેરવી દીધું જે આર્યનને લઈને વિચાર્યું હતું સમીર વાનખેડેએ બે મહિના પહેલા આર્યનને ક્રુઝ પાર્ટીમાંથી પકડ્યો હતો જેમાં બતાવવામાં આવ્યું તે આર્યન જોડેથી સફેદ પાવડર મળ્યો છે.
22 દિવસ સુધી આર્યન જેલમાં રહ્યા અને પૂરો ખાન પરિવાર આ ઘટનાથી પરેશાન થઈ ગયો હાઇકોર્ટએ સમીરના તમામ દાવાને ફગાવી દીધા અને આર્યન ખાનને કોર્ટમાંથી જામીન મળી ગયા પરંતુ સમીર વાનખેડે કોર્ટમાંથી એક બાજી પોતાના હાથમાં લેવામાં કામયાબ થઈ ગય તે એવું કે દર શુક્રવારે આર્યને એનસીબીની ઓફિસમાં આવવું પડશે.
છેલ્લા દોઢ મહીંના સુધી આર્યને એનસીબી ઓફિસમાં દર શુક્રવારે આવવું જવું પડ્યું તેના કારણે શાહરૂખને ખુબજ પરેશાની થઈ રહી હતી એટલા માટે શાહરૂખે એક રસ્તો નીકાળ્યો અને હાઇકોર્ટમાં તેણે જણાવ્યું કે આર્યનને વારંવાર એનસીબી ઓફિસમાં બોલાવવામાં ન આવે આ બાબતે એનસીબીના વકીલ અને શાહરૂખના વકીલ જોડે ખુબ ચર્ચા ચાલી.
પરંતુ અંતમાં જીત શાહરુખની થઈ કોર્ટે ફેંસલો લેતા કહ્યું આર્યનને વારંવાર એનસીબી ઓફિસમાં બોલાવવામાં ન આવે આવવામાં પરેશાની થાય છે અને કેસમાં તપાસ પણ આગળ વધી રહી નથી એટલા માટે આર્યનને ત્યારે બોલાવવામાં આવે જયારે પુછતાજ કરવી હોય આ કેસમાં શાહરુખની છેલ્લી જીત છે કારણ કે હવે આર્યને એનસીબી ઓફિસે જવું નહીં પડે.