બોલીવુડ ભાઇજાન સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાન ની ગર્લફ્રેન્ડ ઇટાલિયન મોડલ જોર્જીયા એટ્રીયન પોતાનાં બોલ્ડ અને હોટ અંદાજથી લાઈમલાઈટમાં રહે છે ઈટાલીયન મોડેલ જોર્જીયાની ડ્રેસિંગ સેન્સ તેનું મદમસ્ત યૌવન જોઈ ફેન્સ ના હોસ ઉડી જાય છે બોલિવૂડ ની સુંદર અભિનેત્રીઓ ને પણ જોર્જીયા પોતાના હોટ.
અને કર્વી ફીગર થી ટક્કર આપે છે તેની ખુબસુરતી તેનો અંદાજ તેનુ છલકાતું યૌવન જોઈ તેની તસવીરો લેવા લોકો પડાપડી કરતા જોવા મળે છે જોર્જીયા એટ્રીયન અવારનવાર મોડી રાત્રે મુંબઈ ડાન્સ ક્લબમાં તો લેટ નાઈટ પાર્ટીઓમાં હોટ અને બોલ્ડ લુક મા નશીલી હાલતમાં જોવા મળે છે તેના ઘણા ડાન્સ વિડીઓ પણ સામે આવતા રહે છે.
જે ફેન્સ ખુબ પસંદ કરે છે જોર્જીયા સોશિયલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ રહે છે માદક અદાઓ સાથેના ડાન્સ વિડીયો શેર કરી ચાહકોને દિવાના બનાવતી રહે છે તેને થોડા સમય પહેલાજ જંગલમાં પાદંળાઓ વીંટી ને ફોટોશૂટ કરાવ્યું હતું જેમાં બંને પગ પહોળા કરીને તેને માદક અને કામુક અંદાજમા પોઝ આપ્યા હતા તે ફોટોશૂટ લોકોએ.
ખુબ પસંદ કર્યું એ વચ્ચે તાજેતરમાં જોર્જીયા એટ્રીયન અરબાઝ ખાને ગિફ્ટ કરેલ બંગલાની બહાર પોતાપા ક્યુટ ડોગી સાથે લોક પર નિકડી હતી ગ્રે ડીપનેક બ્રા અને વાદળી રંગનું નાઈટ પેન્ટ પહેરીને તેને પોતાનુ બોલ્ડ અને હોટ લુક ફોન્ટ કર્યું હતુ ઓપન હેર લાઈટ મેકઅપ અને ગોગલ્સ માં તે ચાહકોને દિવાના બનાવતી જોવા મળી હતી.
તે માદક અદાઓ સાથે દોડી રહી હતી તેના ભરાવદાર મદમસ્ત વિશાળ નિતંબો હવામાં લહેરાતા ઝુલતા પ્રતિત થતા ફેન્સ ના દિલની ધડકનો તેજ કરતા જોવા મળ્યા હતા તેની બેક સાઈટ નો રશીલો ઉભાર અને તેની મદમસ્ત પતલી કમર જોતા ચાહકો મદહોશ થયા હતા તેનું હોટ ફિગર અને આકર્ષક યૌવન છલકાતું ચાહકો ને લલચાવી ફોસલાવી ઉતેજીત અવસ્થામાં પહોંચાડી રહ્યું હતું.
જોર્જીયા એટ્રીયન ખુબ જ સુંદર અને આકર્ષક લુક મા ફેન્સ ને ઘાયલ કરી રહી હતી તેની આ અદાઓ જોઈ ફેન્સ ભાન ભુલી બેઠા હતા કાતીલાના અદાઓ અને દિલકશ અંદાજ માં ઈટાલીયન મોડેલે પેપરાજી અને મિડીયા ને પોઝ આપ્યા હતા તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી જેના પર ફેન્સ મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા.