Cli
ગોરી હૈ કલૈયા ફેમ સોફી ચૌધરીએ મસ્ત ફિગર સાથે પહોંચી, મોટો ઉભાર જોઈ ફેન્સ ઘેલા થઈ...

ગોરી હૈ કલૈયા ફેમ સોફી ચૌધરીએ મસ્ત ફિગર સાથે પહોંચી, મોટો ઉભાર જોઈ ફેન્સ ઘેલા થઈ…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેતા અમિતાભ બચ્ચનના ફેમસ સોંગ ગોરી હે કલૈયા ના રિમિક્સ વર્ઝન માં પોતાના બોલ્ડ અને હોટ ડાન્સ થી દર્શકો ના દિલની ધડકનો તેજ કરનાર અભિનેત્રી સૌફી ચૌધરી લાઈમલાઈટમાં છવાઈ છે પોતાની બોલ્ડનેશ અને કર્વી ફીગર થી ચાહકોને દિવાના બનાવતી સૌફી ચૌધરી એ બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં.

શાદી નબંર વન પ્યાર કે સાઇડ ઇફેક્ટ હે બેબી સ્પીડ વન્સ અપોન ટાઈમ મુંબઈ દુબારા વેદી શુટ આઉટ ઓફ વડાલા જેવી ઘણી બધી ફિલ્મોમાં કામ કર્યું છે સાથે તમીલ તેલુગુ મુલાયમ અને પંજાબી ફિલ્મો માં પણ ખુબ લોકપ્રિયતા મેળવનાર અભિનેત્રી સૌફી ચૌધરી ઘણા ટીવી શો માં પણ જોવા મળી છે પોતાના ફિલ્મી કેરિયર માં.

સૌફી ચૌધરી એ ઘણા એવોર્ડ પણ મેળવ્યા છે પોતાના અભિનય કેરિયર થી સાથે સોફી ચૌધરી સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે સોશિયલ મીડિયા પર વેસ્ટન આઉટ ફીટ અને બિકીની લુકમાં ફેન્સને મદહોશ બનાવતી સૌફી ચૌધરી ને કરોડો ચાહકો ફોલોર કરે છે તેની દિવાનગી ચોતરફ છવાયેલી છે હંમેશા દરીયા કિનારે.

મોજ માણતી સૌફી ચૌધરી તાજેતરમાં મુંબઈ ફિલ્મ સીટી બહાર શાનદાર અંદાજમાં સ્પોટ થઈ હતી ગુલાબી રંગના બોડીકોર્ન જીમ ટ્રેક પેન્ટ અને બ્રાલેટ માં સૌફી ચૌધરી એ પોતાનું હોટ અને બોલ્ડ લુક ફોન્ટ કર્યું હતું તેને બ્લેક ઓપન જેકેટ પણ પહેરેલું હતું ઓપન હેર લાઈટ મેકઅપ અને ચહેરા પર ગોગલ્સ લગાવી ને તેને.

સુંદર અને આકર્ષક લુક મા ચાહકોને દિવાના બનાવ્યા હતા તેની કાતીલાના અદાઓ સાથે દિલકશ અંદાજ જોતા ચાહકો ઘાયલ થયા હતા તેના ભરાવદાર મદમસ્ત નિતંબો નો ઉભાર જોતા ચાહકો મદહોશ થયા હતા તેનું ફિટ અને હોટ ફિગર જોતા ફેન્સ બેકાબૂ બન્યાં હતા માદક અદાઓ સાથે સોફી ચૌધરી એ પોતાની મદમસ્ત.

છલકાતી જવાની ના જામ થી ચાહકોના દિલમાં આ!ગ લગાડી હતી તેની શાનદાર ડ્રેસિંગ સેન્સ અને મદમસ્ત ફિગર જોતા ફેન્સ ના દિલની ધડકનો તેજ થવા પામી હતી તેની આ સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી જેના પર ફેન્સ મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *