બોલીવુડ અભિનેતા સલમાન ખાન ના ભાઈ અરબાઝ ખાન અને તેમની પુર્વ પત્ની મલાઈકા અરોરાને અલગ થયાને 5 વર્ષથી વધારે સમય થઈ ગયો છે હાલ હવે અભિનેત્રી મલાઈકા અરોરા અર્જુન કપૂરને ડેટ કરી રહીછે તો અભિનેતા અરબાઝ ખાન પણ ઈટાલીયન મોડેલ પોતાનાથી ઘણી નાની જોર્જિયા એટ્રીયનને ડેટ કરી રહ્યા છે.
હાલ અરબાઝ તેને ખુબ જ પ્રેમ કરે છે પરંતુ એક સમય એવો હતો જ્યારે અરબાઝ ખાન અને મલાઈકા અરોરા ઘણા લોકો માટે પ્રેરણારૂપ હતા પરંતુ વર્ષ 2007 માં તેમના સુખી જીવનમાં એવું તોફાન આવ્યું કે બંને વચ્ચેનું અંતર વધતું ગયું અને વાત તલાક પર આવીને અટકી બંને છુટા પડી ગયા તાજેતરમાં.
અરબાઝ ખાને પોતાની પુર્વ પત્ની મલાઈકા એરોરા વિશે મૌન તોડતા કહ્યું હતું કે એક સમય હતો જ્યારે મને મલાઈકા અરોરાની ઘણી ચિંતા થતી હતી પરંતુ હવે તે બધું સમાપ્ત થઈ ગયું છે મારા માટે માંગવામાં આવ્યું છે કાં તો તમારે ભૂલી જવું પડશે અથવા તમારે માફ કરવું પડશે જ્યારે તમે કોઈને.
ભૂલી જાઓ છો ત્યારે તમે તેને પણ માફ કરો છો તમારે જાતે જ નિર્ણય લેવાનો છે અને જીવનમાં આગળ વધવાનું છે અભિનેત્રી મલાઈકા અરોરા થી અલગ થયા બાદ અરબાઝ ખાન જ્યોર્જિયા એટ્રીયન નામની ઈટાલીયન ના પ્રેમમા પડ્યા છે અને તેના વિશે પણ અરબાઝખાને જણાવ્યું હતુંકે હું મારું અફેર.
છુપાવવા માંગતો નથી હું જાહેર કહું છું કે જોર્જીયા મારા જીવનનો એક ભાગ છે અને અમે બંને એકબીજાથી ખુશ છીએ અને બંને એકબીજાને સમજી શકીએ છીએ અમારા સંબંધો આગળ જતા શું સ્વરૂપ લેશે અમે કહી શકતા નથી સાથે મલાઈકા પર જણાવતા કહ્યું કે મલાઈકા સાથે.
ઘણા ઝ!ગડાઓ થતાં તે રાતે પણ ઝ!ઘડતી દિવશે પણ તેને મારી સાથે ઘણી ફરિયાદો રહેતી એવા સંબંધોને પુરા કરવા વધારે સારા હતા એટલે અમે રાજી ખુશી થી અલગ થયા છીએ વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરુર જણાવજો અને પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરવા વિનંતી.