બૉલીવુડ એક્ટર સલમાન ખાન પોતાની ફિલ્મો શિવાય પોતાના અફેરના કારણે પણ ચર્ચામાં રહે છે સલમાન ખાનનું અફેર સોમી અલી સંગીતા બિજલાની ઐશ્વર્યા રાય અને કેટરીના કૈફ જેવી એક્ટર સાથે અફેર રહી ચૂક્યું છે ખાસ કરીને સલમાન અને ઐશ્વર્યાનું અફેર ત્યારે ચર્ચામા આવ્યું હતું જયારે સલમાન ખાને.
ઐશ્વર્યા સાથે મા!રપીટ કરી હતી અને હવે એવુંજ કંઈક લાગી રહ્યું છેકે એમની પર આરોપ એમની પૂર્વ ગર્લફ્રેન્ડ સોમી અલી પણ લગાવી રહી છે હકીકતમાં સોમી અલીએ સોસીયલ મીડિયામાં એક પોસ્ટ શેર કરી છે પોસ્ટ શેર કરીને તેણે સલમાન ખાન અને ભાગ્ય શ્રીની ફિલ્મ મેને પ્યાર ક્યુ કિયાના એક ગીતનો ફોટો મુક્યો છે ફોટો સાથે.
સોમી અલીએ લખ્યું બોલીવુડના હાર્વે વેઇન્સટેઇન એક દિવસ તમારો પણ પડદો ઉંચકાશે જે મહિલાઓને તમે જેતે કેયુ છે તેઓ એક દિવસ સામે આવશે અને પોતાની સચ્ચાઈ બતાવશે જેવું ઐશ્વર્યા રાય બચ્ચનને કર્યું જણાવી દઈએ હાર્વે વેઇન્સટેઇન હોલીવુડના મશહૂર ફિલ્મ મેકર છે હાર્વે પર ઘણી એક્ટરો અને મહિલાઓ સાથે.
યૌ!નશોષણ કરવું મા!રપીટ કરવી જેવા આરોપ લગાવેલ છે તેના બાદ હાર્વેને કોર્ટે 23 વર્ષની સજા સંભળાવી હતી હવે સોમી અલીનો આ મેસેજ સલમાનને બોલીવુડના હાર્લી વેઇન્સટેઇન બતાવ્યા છે અને કહ્યું છેકે ઐશ્વર્યની જેમ તેઓ પણ તમામ પડદો ઉચકાવશે મિત્રો સોમી લીની આ વાત પર તમારા શું વિચાર છે.