લાગે છેકે સલમાન ખાનના બહુ ખરાબ દિવસો શરૂ થનાર છે સલમાન ખાનની પૂર્વ ગર્લફ્રેન્ડ સોમીએ એક ચતવણી આપીને પુરા બોલીવુડમાં સનસની મચાવી દીધી છે સોમી અલીએ ઇન્સ્ટાગ્રામમાં એક પોસ્ટ શેર કરતા લખ્યું છેકે બૉલીવુડના હાર્વે વેઇનસ્ટેઇન જાહેરમાં આવશો જે મહિલાઓને તમે ગા!ળો આપી છે.
તે એક દિવસ સામે આવશે તેઓ પોતાની બધી સચ્ચાઈ સામે લાવશે બિલકુલ ઐશ્વર્યા રાયની જેમજ જણાવી દઈએ હાર્વે વેઇનસ્ટેઇન હોલીવુડના સૌથી તાકાતવર પ્રોડ્યુસર અને ડાયરેક્ટર માંથી એક છે જેના પર હોલીવુડની 100થી વધુ એકટરોએ યૌ!નશોષણનો આરોપ લગાવ્યો ઘટો તેને કોર્ટે 26 વર્ષની સજા સંભળાવી છે સોમીએ જણાવ્યું કે.
એવોજ એક હાર્વે વેઇનસ્ટેઇન બોલીવુડમાં પણ છે નવાઈની વાત સકે સોમીએ પોતાની પોસ્ટમાં એક ફોટો પણ શેર કરી છે જાણો છો એ ફોટો કોની છે સલમાન ખાન અને ભાગ્ય શ્રીની ફિલ્મ મૈને પ્યાર કિયા ફિલ્મના એક ગીતની છે સલમાન અને સોમી અલીએ એકબીજાને 8 વર્ષ સુધી ડેટ કર્યું હતું સોમીએ આરોપ લગાવ્યો હતો કે.
સલમાને ઐશ્વર્યાના કારણે તેને દગો આપી દીધો બ્રેકઅપ પછી વર્ષો પહેલા ઐશ્વર્યાએ ખુલાસો કર્યો હતો કે સલમાને એમની સાથે મા!રપીટ કરી હતી ગંદી ગા!ળો આપી હતી સોમીએ આ પોસ્ટમાં ખુલાસો કર્યો કે તેઓ પણ ઐશ્વર્યાની જેમ ખુલાસો કરવાની છે હવે સોમી કંઈ વાતનો ખુલાસો કરીને હાહો મચાવશે એતો સમય બતાવશે.