બૉલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનની સુપરહિટ ફિલ્મ બજરંગી ભાઈજાન 2015માં રિલીઝ થઈ હતી જેમાં નાની બાળકી મુન્નીનું પાત્ર નિભાવનાર વૈશાલી મલ્હોત્રાએ દર્શકોનું દિલ જીત્યું હતું ફિલ્મમાં વૈશાલીની ક્યુટનેસ લોકોને બહુજ પસંદ આવી હતી ફિલ્મમાં હર્ષાલીએ નિભાવેલ પાત્ર લોકોને ખુબજ પસંદ આવ્યું હતું.
હર્ષાલીને ભારતરત્ન ડો બાબાસાહેબ આંબેડકર એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે વૈશાલીએ આ એવોર્ડ સલમાન ખાન અને બજરંગી ભાઈજાણ ફિલ્મને સમર્પિત કર્યો છે હર્ષાલીએ એવોર્ડ મળ્યો તેની ખુશીની તસ્વીર સોસીયલ મીડિયામાં શેર કરી હતી જણાવી દઈએ હર્ષાલી મલ્હોત્રાએ એ પોસ્ટ પણ.
શેર કરી છે જેમાં હર્ષાલીને એવોર્ડ માટે જાણકારી આપી હતીં હર્ષાલીએ એવોર્ડ સાથે પોતાની એક ફોટો પણ શેર કરી છે અને સાથે લખ્યું આ એવોર્ડ સલમાન ખાન કબીર ખાન મુકેચ છાવલાઅને કાકાને સમર્પતિ કરું છું જેમને મારા પર વિશ્વાસ દાખવ્યો સાથે પુરી બજરંગી ભાઈજાન ટીમને પણ ધન્યવાદ.
રિપોર્ટ મુજબ સલમાન ખાને કેટલાય દિવસો પહેલા જેહરાત કરી હતી કે બજરંગી ભાઈજાનની સિક્વલ બનશે જેનું નામ પવનપુત્ર ભાઈજાન હશે જયારે કબીર ખાને કહ્યું હજુ ફિલ્મનું નામ નક્કી નથી થયું હવે સવાલ એછે કે બજરંગીની સિક્વલમાં હર્ષાલી જોવા મળશે કે નહીં એતો આવનાર સમય જ બતાવશે આ ખબર વિશે તમારે શું કહેવું મિત્રો.