બોલીવુડ ફિલ્મ અભિનેતા શાહરુખ ખાન પોતાની આવનારી ફિલ્મ પઠાણને લઈને ખૂબ જ ચર્ચાઓમાં છવાયા છે આ ફિલ્મ ને લઈને ઘણા બધા લોકો સોશિયલ મીડિયા પર બોયકોટ કરી રહ્યા છે તો ઘણા લોકો શાહરુખ ખાન ના પૂતળા બાળી રહ્યા છે તો ઘણા સંગઠનના લોકો શાહરુખ ખાન ને ધમ!કી પણ આપી રહ્યા છે.
આ ફિલ્મ માં દિપીકા પાદુકોણ ની ભગવા બિકીની પર વિવાદ ચાલી રહ્યો છે આ ફિલ્મ નો બહીસ્કાર કરવા લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા પરંતુ ઘણા લોકોનુ એ માનવું છે કે વિવાદ ભગવા બીકીની નહીં પરંતુ શાહરુખ ખાનના કારણે છે આ ફિલ્મ માંથી સેન્સર બોર્ડે પણ એવા ઘણા દ્રશ્યો હટાવવા માટે.
જણાવી દીધું છે જે વિવાદીત છે સેન્સર બોર્ડ ની સુચના બાદ એવું લાગી રહ્યું છે કે હવે ફિલ્મ મેકર ભગવા રંગની બિકીની નું દ્રશ્ય આ ફિલ્મમાંથી હટાવી શકે છે પરંતુ ફિલ્મ પઠાણ ને સુપરહિટ કરતાં કોઈ રોકી નહીં શકે તેવું જાણવા મળ્યું છે કારણ કે બોલીવુડ ફિલ્મ સુપર સ્ટાર અભિનેતા સલમાન ખાન.
પણ આ ફિલ્મોમાં કેમિયો રોલ અદા કરતાં જોવા મળશે અને આ કેમીયો એક બે મીનીટ નહીં પણ વીસ મિનિટ નો હોઈ શકે એવું જાણવા મળ્યું છે પ્રાપ્ત માહિતી મુજબ ફિલ્મના એન્ડમાં આ કેમીયો હોઈ શકે છે જેમાં સલમાન શાહરૂખ ની જોડી જબરદસ્ત ધમાલ મચાવતી જોવા મળશે સલમાન ખાનના.
ફેન્સ પણ હવે શાહરુખ ખાનની ફિલ્મો પઠાણના સમર્થનમાં ઉતરી આવ્યા છે જ્યારે એક ખાનની ફિલ્મ રિલીઝ થાય છે ત્યારે સુપરહિટ સાબિત થાય છે તો આ ફિલ્મોમાં બે ભારતના મેગાસ્ટાર ખાન જોવા મળશે જેના કારણે દર્શકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સલમાન ખાન શાહરુખ ખાન ના.
ફેન્સના જણાવ્યા અનુસાર આ ફિલ્મને સુપરહિટ સાબિત કરી અને બોક્સ ઓફિસ પર રેકોર્ડ બનાવવા માટે બે ખાન કાફી છે ફિલ્મ પઠાન 25 જાન્યુઆરી ના રોજ રિલીઝ થવા જઈ રહી છે જે આવનારા દિવસોમાં કેટલી સફળતા પ્રાપ્ત કરે છે એ જોવું રહ્યું આપનો શું અભિપ્રાય છે મિત્રો કોમેન્ટ થકી જરૂર જણાવજો.