શહેનાઝ ગિલ અત્યારે સોસીયલ મીડિયામાં ચર્ચાનો વિષય બનેલ છે તેને જયાતરથી બિગ બોસ 13 માં એન્ટ્રી કરી તેના બાદ તેની બોલબાલા વધી ગઈ છે શહેનાઝ ગિલ સલમાન ખાનની આવનાર ફિલ્મ કભી ઈદ કભી દિવાલઈ ફિલ્મ દ્વારા બોલીવુડમાં ડેબ્યુ કરશે તેન પહેલા શહેનાઝ ગીલની કેલટીક તસ્વીર વાયરલ થઈ રહી કે.
હકીકતમાં શહેનાઝ ગીલે હાલમાં જ એક ફોટોશૂટ કરાવ્યું છે જેની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે પંજાબની કેટરિના કૈફ તરીકે જાણીતી આ અભિનેત્રી આ તસવીરોમાં માટીમાં રગડતી જોવા મળી રહી છે અભિનેત્રીએ કાળા કલરનું ટીશર્ટ અને કાળા કલરનું પેન્ટ પહેર્યું છે અને તે આ નેચરલ સ્પાની મજા લેતી જોવા મળી રહી છે.
એક્ટર શહેનાઝનો આ લેટેસ્ટ અવતાર જોઈને તેના ફેન્સ અને સોશિયલ મીડિયા યુઝર્સ પણ દંગ રહી ગયા હતા શહેનાઝ ના ફેન્સ તેની ફોટો પર અલગ અલગ કોમેંટ કરી રહ્યા છે શહેનાઝે આ ફોટો શેર કરતા કેપશન પણ સુંદર લખ્યું છે