બોલીવુડ ફિલ્મ અભિનેતા સલમાન ખાન તેમના અનોખા અંદાજથી લોકોના દિલમાં અનેરુ સ્થાન ધરાવે છે બિગબોસ રીયાલીટી શો માંથી તેમણે ઘણા સોશિયલ મીડિયા સ્ટાર ને બોલિવૂડમાં ચમકાવ્યા છે આ વચ્ચે બિગબોસ રીયાલીટી શો હોસ્ટ સલમાન ખાન સાથે વર્લ્ડ ચેમ્પિયન નિકહત ઝરીન જોવા મળી હતી તેને શાનદાર અંદાજ થી.
સલમાન ખાન સાથે ડાન્સ કર્યો હતો સાથીયા યે તુને ક્યા કિયા સોગંના સ્ટેપ પર સલમાન ની બાંહો માં મસ્તી કરતી અદાઓ સાથે ખુબ શાતં મુંડ માં એ નિકહત ઝરીન જોવા મળી જેના એક મુક્કાથી પ્રતિસ્પર્ધી જમીન ધ્વંસ થઈ જાય છે ભારતની નિકહત ઝરીને મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં 52 કિગ્રા વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
તેણે તુર્કીના ઈસ્તાંબુલમાં આયોજિત ફ્લાયવેટ ફાઇનલમાં થાઈલેન્ડની જિતપોંગ જુટામાસને હરાવી હતી આ શાનદાર જીત પછી નિખાત મેરી કોમ સરિતા દેવી જેની આરએલ અને લેખ કેસી પછી નિકહત ઝરીન વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતનારી પાંચમી ભારતીય મહિલા બોક્સર બની આ નિકહત ઝરીન સલમાનખાન સાથે બેહદ આકર્ષક લુક સાથે મસ્તી કરતી દેખાઈ હતી.
સલમાન ખાન અને નિકહત ઝરીન ના પિતા સારા મિત્રો છે અને નિકહત ઝરીન સાથે તેઓ મળવા આવેલા હતા આ દરમીયાન નિકહત ઝરીને સલમાન ખાન સાથે ડાન્સ સ્ટેપ પર ડાન્સ કર્યો હતો જે વિડીઓ સોશિયલ મીડિયા પર ખૂબ જ પસંદ કરવામાં આવ્યો છે સાથીયા સોગં પરની આ રીધમ પર લોકો ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે.