Cli
આ 9 અભિનેત્રી સાથે લગ્ન કરવા માંગતા હતા સલમાન ખાન, પરંતુ બધાએ આપ્યો દગો...

આ 9 અભિનેત્રી સાથે લગ્ન કરવા માંગતા હતા સલમાન ખાન, પરંતુ બધાએ આપ્યો દગો…

Bollywood/Entertainment Life Style

સલમાન ખાન બોલીવુડના એ એક્ટર છે જેમણે 90 ના દસકાથી લઈને અત્યારે સુધી બૉલીવુડમાં હિટ ફિલ્મો આપી રહ્યા છે તેઓ 56 વર્ષની ઉંમરે પણ આજે કુંવારા છે પરંતુ એમના જીવનમાં કેટલીયે એક્ટર આવી ગઈ જેઓ સલમાન સાથે લગ્ન કરવા માંગતી હતી પરંતુ કારણોસર ન થઈ શક્યા.

પહેલા વાત કરીએ તો એક સમયે સંગીતા અને સલમાન ખાન રિલેશનશિપમાં હતા એતો બધા જાણે છે બંનેએ લગ્નની તૈયારી પણ કરી લીધી હતી બાદમાં સંગીતાને લાગ્યું સલમાન તેમની સાથે છેતરપીંડી કરી રહ્યા છે એટલે સંગીતા સલમાન ખાનથી અલગ થઈ ગઈ હતી સંગીતા બાદ સલમાન ખાને પાકિસ્તાની.

એન્કર સોમી અલીને ડેટ કરવાનું શરૂ કર્યું બંને લગ્ન કરવાના હતા પરંતુ લગ્ન પહેલા જ સલમાન ખાનની કેટલીક ખરાબ આદતોથી કંટાળીને બંને અલગ થયા તેના બાદ ઐશ્વર્યા અને સલમાનની લવ સ્ટોરીબધાને ખબરજ છે બંને એકબીજાના પ્રેમમાં પણ પાગલ હતા ઐશ્વર્યા સલમાન સાથે લગ્ન કરવા માંગતી હતી.

અને સલમાન પણ તેની સાથે પરંતુ સલમાનના કેટલાક એવા પ્રકારના વર્તનથી કંટાળીને ઐશ્વર્યાએ પોતાનો નિર્ણય બદલી નાખ્યો હતો ઐશ્વર્યા સાથે બ્રેકઅપ બાદ સલમાને સ્નેહા ઉલ્લાહને ડેટ કરવાનું શરૂ કર્યું હતું જેઓ સેમ ઐશ્વર્યા રાય જેવી દેખાતી હતી સ્નેહા ઉલ્લાહ સ્નેહા સલમાન સાથે લગ્ન કરવા ઇચ્છતી હતી પરંતુ સલમાને સ્નેહાને છોડી દીધી.

એમના પછી એક્ટર કેટરિના કૈફ પર સલમાનનું દિલ આવી ગયું કેટરીના પણ સલમાન સાથે લગ્ન કરવા તૈયાર હતી પરંતુ સલમાનના અસભ્ય વર્તનને કારણે કેટરીના અલગ થઈ ગઈ તેના શિવાય બોલિવૂડ એક્ટર અને ડાન્સર બ્રુના અબ્દુલ્લા સલમાન સાથે નામ જોડાયું હતું આ લિસ્ટમાં વધુ એક્ટરની.

વાત કરીએ જેમનું નામ સલમાન સાથે જોડાયું હતું તેમાં ડેઝી શાહ ઝરીન ખાન અને છેલ્લે યુલિયા વંતૂર સાથે પણ જોડાયું હતું વાચકમિત્રો આ સામગ્રી કેટલીક વેબસાઈટના આધારે છે અને તે 100 ટકા સાચી છે તેમ અમે નથી કહેતા વાચકમિત્રો અમારી પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *