ફિરોઝ ખાન ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પ્રચલિત કલાકાર હતા તેમના સમય દરમિયાન તેમણે ઘણી ફિલ્મો કરી હતી અને તેમણે સફળતા પ્રાપ્ત કરી હતી તેમણે મોટી મોટી ફિલ્મો કરી હતી અને તેના સાથેસાથે તેમણે મોટી મોટી ફિલ્મોનો નિર્માણ પણ કર્યો હતો પરંતુ જ્યારે તેમનો પુત્ર ફરદીન ખાન ઇન્ડસ્ટ્રીમાં આવ્યો ત્યારે તે એટલું નામ ન કમાઈ શક્યો જેટલું તેના પિતાએ કર્યું હતું.
તે ફ્લોપ થઈ ગયો તેને ઘણી મોટીમોટી ફિલ્મો આપવામાં આવી હતી જે તેના પિતાની મદદથી આપવામાં આવી હતી પરંતુ ફરદીન ખાન તેના પિતાના જેટલા બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં ચમકી ન શક્યા હવે આપણે વાત કરવાના છીએ કે શા કારણે ફરદીન ખાન તેના પિતા જેટલું નામ ન કમાઈ શક્યા શા કારણે તે ફ્લોપ થઈ ગયા ચાલો જાણીએ તે બાબતનો રહસ્ય.
જેવી રીતે શાહરૂખ ખાનના પુત્રને પાવડરના મામલામાં ગિરફતાર કરવામાં આવ્યો છે તેવી જ રીતે ફરદીનખાનને પણ એક વાર જેલમાં જવું પડ્યું હતું 2001માં એનસીબીએ પાવડર ખરીદવાના મામલામાં ફરદીન ખાનને ગિરફ્તાર કર્યો હતો જ્યારે ફરદીન ખાનની ગિરફ્તારી થઈ હતી ત્યારે તેમના પિતા ફિરોજ ખાનને પણ ખૂબ દુઃખ થયું હતું.
જેવી વેદના અત્યારે શાહરૂખ ખાનને થઈ રહી છે તેવી જ વેદના ફિરોઝખાનને તે સમયે થઈ હતી તે કેસને જેમતેમ રફાદફા કરવામાં આવ્યો પરંતુ પાવડરના મામલામાં તેમને ગિરફતાર કરવામાં આવ્યા હતા જેના લીધે તેમને જેલમાં રહેવું પડ્યું હતું અને ત્યારબાદ તેમનો કરીઅર ડૂબતો નજર આવ્યો.
પિતાના નામને લીધે તેને ઘણી ફિલ્મોમાં કામ કરવા મળ્યું હતું 2010 સુધી ફરદીન ખાને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું અને ત્યાર બાદ તે ગાયબ થઇ ગયા 2010માં તેમણે છેલ્લી ફિલ્મ દુલ્હા મિલ ગયા કરી હતી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ થઈ હતી ત્યારબાદ ફરદીન ખાન કોઈ ફિલ્મમાં નજર આવ્યા નથી.
તેમના કરિયરમાં તેમની એક ફિલ્મ નોએન્ટ્રી ખૂબ જ શાનદાર સાબિત થઇ હતી આ ફિલ્મે દર્શકોના દિલ જીતી લીધા હતા કહેવામાં આવે છે કે આવનારા સમયમાં નોએન્ટ્રીનો બીજો ભાગ આવશે તો ફરદીન ખાનને કદાચ લેવામાં આવશે આમ ફરદીન ખાનને પાવડરના મામલામાં ગિરફતાર કરવામાં આવ્યા હતા.
તેમના ઉપર ઘણી ધારાઓ લગાવવામાં આવી હતી આ બધાથી બચવા માટે તેમણે ઘણી દવાઓ ખાધી હતી જેના લીધે તેમનો મોટાપો વધ્યો હતો જે તમે ચિત્રમાં જોઈ શકો છો થોડાક વખત પહેલાં તેમનો એક ફોટો વાયરલ થયો હતો જેમાં તેમણે પોતાનો મોટાપો ઓછો કરી દીધો છે અને હવે તે તંદુરસ્ત દેખાય છે અને આવનારા સમયમાં તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા નજર આવી શકે છે.