Cli
ટ્રાફિક માં હલવાઈ ગયેલ સલમાન ખાન લાલ પીળા થઈ ગયા...

ટ્રાફિક માં હલવાઈ ગયેલ સલમાન ખાન લાલ પીળા થઈ ગયા…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ સુપરસ્ટાર અભિનેતા સલમાન જેઓ એ બોક્સ ઓફિસ પર 90 થી આજ સુધી રેકોર્ડ બ્રેક ફિલ્મો આપી છે છેલ્લા 30 વર્ષોથી તેઓ મુખ્ય અભિનેતા તરીકે જ સુપરહિટ ફિલ્મો આપતા આવ્યા છે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સલમાન ખાનની ફિલ્મોનો હંમેશા દબદબો રહ્યો છે ફિલ્મો સાથે બિગ બોસ રિયાલિટી શો હોસ્ટ કરતા.

સલમાન ખાન ના કરોડો ફેન્સ છે સલમાન ખાન જ્યા પણ જાય છે તેમની સાથે સેલ્ફી લેવા માટે ટોળે ટોળા ઉમટી પડે છે ટાઈટ સિક્યુરિટી વચ્ચે સલમાન ખાન ને મળવા લોકો ઉમટી પડે છે આ દિવસોમાં સલમાન ખાન પોતાની આવનારી ફિલ્મ કિશી કા ભાઈ કિસી કી જાન અને ટાઈગર 3 ને લીધે ખુબ લાઈટમલાઈટ રહે છે.

તાજેતરમાં જ સલમાન ખાન ની ફિલ્મ કીશી કા ભાઈ કિસી કી જાન નું શુટિંગ અભિનેત્રી પુજા હેગડે સાથે પુરું થયું છે સલમાન ખાન લખાદ્દ થી મુંબઈ પરત ફરતા જ તેમને મળવા માટે મુંબઈ માં ફેન્સ ઉમટી પડ્યા હતા સલમાન ખાન અનોખા અંદાજ માં બ્લેક ટીશર્ટ અને બ્લેક પેન્ટ માં જોવા મળ્યા હતા.

સલમાન ખાન ની ગાડી એરપોર્ટ થી બહાર નીકળતા ફેન્સ હજારોની સંખ્યામાં ઉમટી પડ્યા હતા સલમાન ખાન એક કલાક સુધી ટ્રાફિક માં ફસાયા લોકો દુર હટી ના રહ્યા હોવાથી મજબૂર બની સલમાન ખાન પોતાની ગાડીમાંથી નીચે આવી હાથ જોડી જવા દેવાની વિનંતી કરી ફેન્સે રસ્તો આપી દિધો પરંતુ પેપરાજી ને પોઝ આપવા છતાં પણ.

પેપરાજી હટી રહ્યા નહોતા આ દરમિયાન સલમાન ખાન ના ચહેરા પર ગુસ્સો છલકાયો હતો અને ગુસ્સા થી પેપરાજી ને દુર હટી જવા માટે જણાવ્યું હતું જે તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી ઘણા યુઝરો સલમાન ખાન ને ટ્રોલ પણ કરતા જોવા મળ્યા હતા તો ઘણા યુરો સલમાનનો પક્ષ લેતા હેરાન કરવા પેપરાજીને જવાબદાર ગણતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *