બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સલમાન ખાનને ભાઈજાન કહેવામાં આવે છે અને ભાઈજાન એને જ કહેવામાં આવે છે કે જે બધાની મદદ કરતો હોય છે સલમાન ખાન હંમેશા પોતાના જુનિયર અભિનેતાઓ અને કો એક્ટરને હંમેશા મદદ કરતા આવ્યા છે પરંતુ જ્યારે સલમાન ખાનને મદદની જરૂર હતી ત્યારે કોઈએ.
તેમને સપોર્ટ નહોતો કર્યો આ વાત ત્યારેની છે જ્યારે સલમાન ખાન નું એશ્વર્યા રાય થી બ્રેકઅપ થયું હતું અને એશ્વર્યા રાય મીડિયામાં જણાવ્યું હતું કે સલમાન ખાને મારા પર હાથ ઉપાડ્યો હું બીજા કોઈને પ્રેમ કરતી હતી એટલા માટે છોકરી એ કહી દિધું બધાએ એની વાત માની લીધી પરંતુ પરંતુ સલમાન ખાનનું.
શું એમના પર આરોપ લાગ્યા કોઈએ સલમાનને સપોર્ટ કર્યો નહોતો આ સમયે સલમાન ખાને ઓન કેમેરા જણાવ્યું પણ હતું કે એશ્વર્યા જણાવી રહી છે કે મેં તેના પર હાથ ઉપાડ્યો તો જો હું હા તેના પર હાથ ઉપાડેત તો હૂ એના પર ધીમે થી નહીં પણ બેસ્ટ સોર્ટ આપેત અને એ મુક્કો એવો હોત કે તે જીવતી જ.
ના બચત આ સમયે સલમાન ખાન ની વિરુદ્ધ માં વિવેક ઓબેરોયે પણ ઈન્ટરવ્યુ આપ્યું હતું વિવેક અને એશ્ર્વયા એ સમયે લવ ઇન રિલેશનશિપમાં હતા અને આ દરમિયાન જ સલમાન ખાન ની ફિલ્મ તેરે નામ રીલીઝ થઇ હતી જેમા સ્ટોરી સલમાન ખાને એશ્ર્વયા રાય પર જ ક્રિએટ કરી હતી આ સમયે પ્રભુ ચાવલાના શો માં સલમાન ખાન ને એશ્ર્વયા રાય વિશે પુછવામાં આવતા તેઓ એ ટેબલ પર મુક્કો.
મારીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો અને એશ્ર્વયા રાય ના આરોપો પર જણાવ્યું હતું એશ્વર્યાએ જે પણ મારા વિશે જણાવ્યું તે આ બધા સાચું માની લો જો હું સત્ય કહેવા જઈશ તો મારી કહાની માં એશ્વર્યા ખોટી પડશે અને હું એશ્વર્યા ને ખોટી પડવા દેવામાં માગતો નથી તે એમ સમજી.
છેકે મારા હિસાબે બ્રેકઅપ થયું છે તો હું માનું ચાલુ કે મારા હિસાબે થયુ એ વાત થી મારા દિલને ઠેસ પહોંચે છે એ ટોપીક શિવાય વાત કરો એશ્ર્વયા અને સલમાન ખાન નો પ્રેમ અને બ્રેક અપ ખુબ ચર્ચાઓ માં રહ્યું હતું મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.