સલમાને અમારું જીવવાનું હરામ કરી નાખ્યું છે અમે ક્યાં જઈએ આ બધી વાતો સલમાન ખાનના પડોશી કોર્ટમાં ચીસો પાડીને કહી રહ્યા છે પાડોશી મુજબ એક સમયે સલમાન અને એમના પરિવારની નજીક રહેલા કઅમારું જીવવું હરામ કરી દીધું છે સલમાને કેતન સામે કોર્ટમાં મા!નહાનિનો કેસ કર્યો છે.
સલમાનનો આરોપ છેકે કેતન સોસીયલ મીડિયા દ્વારા એમની બદનામી કરી રહ્યા 1999 માં જયારે કેતન કક્કડે જમીન ખરીદવાની યોજના બાવાની ત્યારે એક દલાલે એમની મુલાકાત સલમાનના પિતા સલિમ ખાનથી કરાવી ત્યારે સલમાને કક્કડને આશ્વાસન આપ્યું કે સારો એરિયા છે તેઓ એમને.
પડોશી બનાવવાનું પસંદ કરશે કક્કડે બિલકુલ સલમાનની બાજુમાં અઢી એકર જમીન ખરીદી લીધી અને ત્યાં એક નાનું મંદિર બનાવી લીધું કક્ક્ડ વિદેશમાં રહેતા હતા એટલે ત્યાં એમને આવવા જવાનું ઓછું થતું હતું જયારે પણ કક્ક્ડ વિદેશથી આવતા ત્યારે સલમાનના ઘરે બેસતા વાતો કરતા.
કક્કડે દાવો કર્યો કે વર્ષ 2019માં ખાન પરિવારે અચાનક એમની સંપત્તિના પ્રવેશ પર રોક લગાવી દીધી અને ત્યાં મોટો દરવાજો બનાવી દીધો કક્કડે કહ્યું અમે ત્યાં વારંવાર કહેવા છતાં અમને ત્યાં જવાની અનુમતિ ન આપવામાં આવી કક્કડે આરોપ લગાવ્યો આ મામલે એમની મદદ કોઈએ ન કરી.
કોઈ વિકલ્પ ન હોવાથી કક્કડે સોસીયલ મીડિયા દ્વારા પોતાનો ગુસ્સો નીકળ્યો અને કેટલાક ઈંટરવ્યુ પણ આપ્યા જેના લીધે સલમાને તેમના પર મા!નહાનિનો કેસ કર્યો સલમાનનું કહેવું છે કકડની જમીન અવૈધ છે પરંતુ કક્ક્ડ તેના માટે સલમાનને જિમ્મેદાર ઠેરવે છે તેઓ કહે છે સલમાને સેટિંગ કરીને આ પ્લોટને અવેધ કરાવી દીધો છે