ટીવીનો ખૂબ જ પોપ્યુલર બિગ બોસ રિયાલિટી શો ભારત સહિત સમગ્ર વિશ્વમાં સૌથી વધારે જોવાતો શોછે જેમાં ઘણા બધા કલાકારો લોક અપ હાઉસમા આવે છે આને પોતાના સ્વભાવથી લોકોના દિલમા સ્થાન મેળવેછે આ બિગબોસ સિઝન 16 શો માં તાજેતરમાં ફિલ્મ ડીરેક્ટર સાજીદ ખાનની એન્ટ્રી થતાં ઘણો વિવાદ ઉભો થયો હતો.
ઘણી અભિનેત્રીઓ એ સાજીદ ખાન પર યૌ!ન શોષણના આરોપ લગાડ્યા હતા સાજીદ ખાન પર રોજ સોશિયલ મીડિયા પર ખૂબ વિરોધ જોવા મળી રહ્યો હતો ઘણી અભિનેત્રીઓ એ સાજીદ ના વિરુદ્ધ માં ચેનલ અને શો ને નોટીસ પણ મોકલાવી હતી દિલ્હી મહીલા આયોગે પણ સરકાર ને પત્ર લખી સાજીદ ખાનને શોથી.
બહાર કાઢવાની રજુઆત પણ કરી હતી ત્યારે દેશભરને ચોંકાવનારી ખબર સામે આવી છે તેની વાટ લોકો જોઈ રહ્યા હતા અમર ઉજાલા ની રીપોર્ટ અનુસાર સાજીદ ખાનને શોથી બહાર કાઢવાની કામગીરી શરૂ થઈ ગઈ છે રિપોર્ટ અનુસાર એક અઠવાડિયામાં સાજીદ ખાનને શોથી બહાર.
કરી દેવામાં આવશે ખાસ વાત એ છેકે શોના હોસ્ટ સલમાન ખાને પણ આ વાતને માની છે સલમાન ખાન માટે આ ફેસલો ખૂબ જ મુશ્કેલ હશે કારણ કે સલમાન ખાન સાજીદ ખાનની બહેન ફરહાન ખાનની સાથે ખૂબ સારા સંબંધો ધરાવે છે સલમાન ખાન ની ગેરહાજરીમાં આ શો ફરહાન ખાન પણ.
હોસ્ટ કરી ચૂકી છે સાજીદ ખાન વિરુદ્ધ એવા ગંભીર આરોપો લાગેલાછે જે સાંભળીને પણ ઘૃણા ઉપજે છે દિલ્હી મહિલા આયોગની અધ્યક્ષ સ્વાતિ માલીવાલે કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરને પત્ર લખ્યો ત્યારબાદ આ મામલાની ગંભીરતા સામે આવી છે વિચારો કે ટીવી શોના.
મારફતે લોકોને શું શીખવવામાં આવે છે 10 થી વધારે મહિલાઓએ જે વ્યક્તિ પર યૌ!ન શોષણના આરોપ લગાડ્યાછે તે વ્યક્તિને શોમાં ભગવાન બનાવીને દેખાડવામાં આવે છે જેના પર તમે શું કહેવા માગો છો તે કોમેન્ટ થકી જરૂર જણાવજો અને મિત્રો પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરવા વિનંતી.