Cli

ગરીબ બાળકોને જોઈને સલમાન ખાન ખુદને રોકી ન શક્યા કર્યું કંઈક એવું કે જાણીને તમે પણ સલમાનના ફેન થઈ જશો…

Bollywood/Entertainment Breaking

સલમાન ખાનના ગુસ્સાથી તો બધા જાણકાર છે પરંતુ લોકો એ પણ જાણે છેકે સલમાન ઉપરથી જેટલા સખ્ત છે દિલથી એટલા જ તેઓ નરમ છે જયારે કોઈની મદદ કરવાનો મોકો મળે છે ત્યારે સલમાન સૌથી પહેલા પહોંચી જાય છે બાળકોથી તો સલમાનનો લગાવ કોઈથી છુપ્યો નથી મોકો મળ્યો નથી કે સલમાન.

બાળકોને પ્રેમ કરવાનું શરૂ કરી દેછે એવું જ કંઈક ત્યારે થયું જયારે સલમાન જેકલીન ફર્નાડિઝના એનજીઓ યુ લાઈવ વંશના એક વર્ષ પુરા થવા પર પહોંચ્યા જેકલીને આ મોકા પર એક મોટું ફંક્શન રાખ્યું હતું જેકલીનની એક સંસ્થા બાળકોથી લઈને જાનવરો સુધીની મદદ કરે છે જયારે સલમાન અહીં પહોંચ્યા ત્યારે.

ત્યાંની રોનક વધુ બદલાઈ ગઈ ફંશકનમાં કેટલાક બાળકો પોતાની શીટ પર જમી રહ્યા હતા આ એજ બાળકો હતા જેમની મદદ જેકલીન કરી રહી છે જેકલીન સલમાનને એમના વિષે જણાવી રહી હતી આ બાળકોની માસુમીત જૉઇને સલમાન ખુદને રોકી ન શક્યા અને એમણે એક બાળકીને પ્રેમથી ચૂમી લીધા.

સલમાને નાના બાળકોથી હાથ પણ મિલાવ્યો બાળકોની માસુમિયત થી સલમાન ક્યારેય દૂર રહી નથી શકતા અને અહીં પણ કંઈક એવું જ થયું બતાવાઈ રહ્યું છેકે સલમાન પણ આ એનજીઓમાં જેકલીનની મદદ કરતા રહે છે કારણ વધુમાં બધું ફંડ ભેગું કરી શકાય સલમાનનો આ વિડિઓ સામે આવતાજ લોકો એમની ખુબ પ્રશંસા કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *