બોલીવુડ ફિલ્મ અભિનેતા સલમાન ખાન અને સાઉથ મુવીના મેગાસ્ટાર ચિરંજીવી બંને મોટા કલાકારો સાઉથ અને બોલિવૂડનુ કોમ્બિનેશન બનાવી એક ફિલ્મ કોનીડેલા પ્રોડક્શન કંપની દ્વારા તાજેતરમાં બનાવવામાં આવીછે જે ફિલ્મનું નામ ગોડ ફાધર છે પરંતુ આ ફિલ્મને લઈને ફિલ્મના મેકરને.
ડિસ્ટ્રીબ્યુટર એટલે કે ખરીદદાર મળી રહ્યો નથી ફિલ્મ ગોડફાધર માં દિગ્ગજ આવા અભિનેતાઓ હોવા છતાં પણ આ ફિલ્મને ડિસ્ટ્રીબ્યુટર ના મળવો એ એક ખૂબ જ શર્મનાક બાબત છે નીકર આ ફિલ્મને 85 કરોડમાં આપવા માંગે છે ત્યારે ડિસ્ટ્રીબ્યુટર ઓછામાં ખરીદવા માંગે છે તેના વચ્ચે.
આ ફિલ્મની રીલીઝ ડેટની જાહેરાત કરાઈ નથી બોલીવુડમાં એક સમયે બોયકોટનો ટ્રેન્ડ ચાલેછે આ સમયમાં સલમાન ખાન સાથે ફિલ્મ કરવી ચિરંજીવી માટે પનોતી સાબિત થઈ છે એવું સૂત્રોનું કહેવું છે સલમાન ખાનની બેથી ત્રણ ફિલ્મોનું શૂટિંગ ચાલી રહ્યું છે જેમાં કિસી કા ભાઈ.
કિસી કી જાન ફિલ્મનુ ટ્રેલર પણ રિલીઝ થયું છે જ્યારે ચિરંજીવી સાથેની આ ફિલ્મ ગોડફાધરની રીલીઝ ડેટની ચર્ચા ચાલી રહી છે આવનારા સમયમાં આ ફિલ્મને ડિસ્ટ્રીબ્યુટર મળે છે કે કેમ એ જોવું રહ્યુ મિત્રો આ સમગ્ર મામલે તમે શું કહેશો તમારી પ્રતિક્રિયા અમને કોમેંટમાં તમે જણાવી શકો છો.