દુનિયા ભરમાં સર્ચ કરવામા આવતી સુદંર કન્યા અને ઈન્ટરનેટ ની દુનિયા માં કરોડો દિલ પર રાજ કરનાર દુનિયા ભર ના અભિનેતાઓ અને અભિનેત્રી ને પણ પોતાની અદાઓ અને ડાન્સ ના જોરે ઘાયલ કરનાર તલાશ જાન એક કિન્નર છે જેને લોકો ટ્રાન્સલેજર હીજડા છક્કા જેવી પણ ભાષામાં સંબોધીત કરે છે.
જોકે આ ભાષામાં થોડું અપમાન જનક લાગે એટલે આવા ના પુરુષ ના સ્ત્રી માં હોય એવા લોકોને કિન્નર સમાજ થી સંબોધીત કરવામાં આવે છે કોણછે આ તલાસ જાન જે દુનિયામા છવાયેલી છે આને સૌથી વધારે ગુગલ પર તલાસ કરાતી હસીનાછે તો તલાસ જાન
મુળ પાકિસ્તાન ની નિવાસી છે.
શરુઆતમા કિન્નર જેવા લક્ષણો દેખાતા કિન્નર સમાજ એને લેવા આવતા પરીવારજનોએ ના પાડી પરંતુ સમય જતાં શરીરમાં થતા બદલાવો ને પરીવારજનો એ સમજી દીકરી સમજી પાલન કરવાનું ઉચીત સમજ્યું તે જવાની માં આવતા ખુબ સુદંર દેખાવા લાગી એને આ રુપ ને આધીન લોકમેળામાં એક.
મો!તના કુવા માં ઝંડી ફરકાવાનુ કામ મળ્યું પણ લોકો બાઈક સ્ટંટ કરતા વધારે તલાસ જાન ને જોવા આવવા લાગ્યા એમાં કોઈએ તલાસ જાન નો ફોટો પાડી સોસીયલ મિડીયા પર અપલોડ કર્યો તો લોકોએ એટલી હદે પસંદ કર્યો તો એને લગ્ન પ્રસંગ પર ડાન્સના પ્રોગ્રામ મળવા લાગ્યા સમય જાતાં એ.
સેલીબ્રીટી બની ગઈ પોતાના ડાન્સ વિડીઓ ને સોસીયલ મિડીયા ના વિવિધ પ્લેટફોર્મ પર અપલોડ કરતા લોકો એને ખુબ પસંદ કરવા લાગ્યા એની આવક આજે સોહીલ મિડીયા પરની કરોડો માં છે એને એકવાર ઈન્ટરવ્યુ માં પુછતા એ સલમાન ખાન ની મોટી ફેન છે એમ જણાવ્યું અને અમેરીકા દોરા.
દરમિયાન એને સલમાન ખાનની મુલાકાત પણ લિધી એ દરમિયાન સલમાન ખાન પણ એને જોઈને ચોંકી ગયા એના ભરપેટ વખાણ પણ કર્યા આજે સોહીલ મિડીયા સહીત વિશ્વ ભરમાં આગવી ઓળખ ધરાવનાર તલાસખાન ને પોતાના કિન્નર હોવા પર શરમ નથી ગર્વ છે એમ એક ઈન્ટરવ્યુ માં જણાવ્યું હતું.