બોલીવુડ નો સુપરસ્ટાર અભિનેતા સલમાન ખાન પોતાની ફિલ્મી સફરમાં એક થી એક સુપર ડુપર ફિલ્મો આપીને ચાહકો ના દિલમાં અનેરુ સ્થાન પ્રાપ્ત કર્યું જેવોની ફિલ્મ માત્ર ભારતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જોવામાં આવે છે સલમાન ખાન દરેક ધર્મ પ્રત્યે ખૂબ જ આસ્થા ધરાવે છે એનું એક કારણ એ પણ છેકે.
તેની માતા હિન્દુ અને પિતા મુસ્લિમ છે સાથે એમની બંને બહેનોને હિન્દુ પરિવારોમાં પરણાવેલી છે એમની ભાભી પણ હિન્દુ અને પંજાબી છે સલમાન ખાન સર્વે ધર્મ સમાનની ભાવના ધરાવે છે તાજેતરમાં છેલ્લા 180 દિવસથી અન્નજળ વિના વિહાર કરતાં જૈન સમાજના મુની એવા આચાર્ય વિજય હંસ સુરી વિશે.
માહિતી મળતા સલમાન ખાન પ્રભાવિત થઈને એમના આશીર્વાદ મેળવવા માટે પહોંચ્યા વિજય હંસ સુરી ના આશીર્વાદ મેળવ્યા અને પોતાના જીવનમાં રહેલા કષ્ટ નિવારવા માટે પણ પ્રાર્થના પણ કરી સલમાન ખાનને ત્યારબાદ જાણવા મળ્યું કે આચાર્ય વિજય હંસસુરી માત્ર 180 દિવશ જ નહીં પરંતુ આવી રીતે છ વાર આમ!રણ ઉપવાસો કરી ચૂકેલા છે.
જેમના આશીર્વાદ મેળવવા માટે ઘણા બધા મોટા અભિનેતાઓ અને ઉદ્યોગપતિઓ પણ આવે છે સલમાન ખાન ઘણો લાંબો સમય સુધી જૈન મુની એવા વિજય હંસ રાજ સુરીના સાનિધ્યમાં રહ્યા અને પોતાની જીજ્ઞાશાઓ અભિવ્યક્ત કરી બોલિવૂડ અભિનેતા સલમાન ખાનની સર્વે ધર્મ પ્રત્યે ની લાગણીઓ વ્યક્તિત્વ અને અભિનય થકી લોકોમાં ગજબની લોકપ્રિયતા ધરાવે છે.