સલમાન ખાન અને એમના પુરા પરિવારે કેટરીના કૈફના લગ્નને બાયકોટ કરવાનું પૂરું મન બનાવી લીધું છે જયારે કેટરીના નવી નવી બોલીવુડમાં આવી હતી ત્યારે સલમાન અને એમના પરિવારે સહારો આપ્યો હતો કેટરીના કૈફનું પોતાનો પરિવાર તો વિદેશમાં રહેતો હતો એટલા માટે તેણે સલમાનના પરિવારને પોતાનો પરિવાર બનાવી લીધો.
સલમાન ખાનની ફેમિલી પણ કેટરીના કૈફને પોતાની વહુ બનાવવા માંગતી હતી પરંતુ તેવું થઈ શક્યું નહીં હવે જયારે કેટરીના વિકી કૌશલથી લગ્ન કરી રહી છે ત્યારે તેની દિલથી ઈચ્છા છેકે સલમાન અને એમનો પરિવાર તેને આશીર્વાદ આપવા આવે પરંતુ બોલાવ્યા છતાં ખાન પરિવારથી લગ્નમાં કોઈ નથી આવી રહ્યું.
સલમાન તો બાનું બતાવીને પોતાની દબંગ ટુરમાં વિદેશજઈ રહ્યા છે જયારે અહીં તેમના પરિવારે તબિયતનું બાનું બતાવીને લગ્નમાં આવવાનું ના પાડી દીધું છે હવે કેટરીનાને પણ ખબર નથી પડતી કે સલમાન અને તેમનો પરિવાર કઈ વાત ઉપર નારાજ છે બોલીવુડમાં સલમાન અને કેટરીના કૈફના સારા સબંધ રહ્યા છે.
પરંતુ જયારે કેટરીના કૈફની જિંદગીનો સૌથી મોટો મોકો આવ્યો ત્યારે ખાન પરિવાર તેનાથી દૂર રહી ગયો છે અહીં કેટરીના કૈફ આ વાતને લઈને ખુબજ દુઃખી છે ત્યારે અહીં કેટરીના કૈફને ઉમ્મીદ છેકે સલમાનની બહેન તેમના લગ્નમાં આવશે હવે જોવાનું રહ્યું કે સલમાનની બહેનો આવશે કે નહીં.