Cli
ટૂંકી ચડ્ડી અને અંદરના કપડાં દેખાય એ રીતે જીમમાંથી બહાર આવતા સ્પોટ થઈ સૈફની લાડલી સારા...

ટૂંકી ચડ્ડી અને અંદરના કપડાં દેખાય એ રીતે જીમમાંથી બહાર આવતા સ્પોટ થઈ સૈફની લાડલી સારા…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાન આ દિવસોમાં પોતાની આવનારી એ મેરે વતન મેરે વતન ફિલ્મ થી ખુબ ચર્ચા માં આવી છે જેમાં તે એક સ્વાતંત્ર્ય સેનાની ની ભુમિકા ભજવવા જઈછે આ ફિલ્મોમાં તે અભિનેતા વરુણ ધવન સાથે જોવા મળશે એમેઝોન પ્રાઈમ ની આ ફિલ્મની કહાની 1942 પર આધારિત છે.

જેમાં સારા અલી ખાન ના અભિનય ને જોવા દર્શકો ખૂબ આતુર છે સારા અલી ખાન પોતાની ફિટનેસ માટે ખુબ મહેનત કરી રહીછે તે પોતાનુ મદમસ્ત ફિગર બનાવવા સખત જીમ વર્કઆઉટ કરી રહી છે તાજેતરમાં અભિનેત્રી સારા અલી ખાન જીમ બહાર વાઈટ ફીટ ટોપ અને રંગબેરંગી શોર્ટ્સ માં સ્પોટ થઈ હતી.

જેમાં તે ખુબ બોલ્ડ અને આકર્ષક લાગી રહી હતી તેનો આ લુક સોશિયલ મીડિયા પર છવાયો હતો તેના છલકાતા યૌવનને જોઈ ચાહકો મદહોશ થયા હતા તેની સુદંર તા જોઈ યુઝરો ગાંડાતુર બનીને લાઈક કમેન્ટ્સ વરસાવી રહ્યા હતા સારા અલી ખાન પોતાના બોલ્ડ લુક ફોટો સાથે ઈન્સ્ટ્રાગ્રામ પર હાઈલાઈટ રહેછે તે પોતાની ડ્રેસિંગ સ્ટાઈલ.

સાથે મદમસ્ત કાયાથી યુઝરોને મદહોશ બનાવતી રહે છે તેની તેના લાખો ફેન ફોલોવર તેના પર પ્રેમ વરસાવતા રહે છે થોડા સમય પહેલા જ સારા અલી ખાન અને ક્રિકેટર શુભમન ગીલ ની તસવીરો સામે આવી હતી ઘણા યુઝરો બંને વચ્ચે કાંઈક ચાલી રહ્યું છે એવી પણ કમેન્ટ આપી રહ્યા હતા પણ બંનેએ આ વિશે કાંઈ ખુલાસો કર્યો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *