બોલીવુડ ફિલ્મ અભિનેતા શૈફ અલીખાન આજકાલ પોતાની આવનારી ફિલ્મ આદી પુરુષ થી ખુબ વિવાદમાં આવ્યા છે ફિલ્મ આદી પુરુષ રામાયણ આધારિત સ્ટોરી છે તેમાં તેમને રાવણ નું પાત્ર ભજવ્યું છે જેમાં તે પુષ્પક વિમાન ની જગ્યાએ ચામાચીડિયાં પર બેસીને આવે છે એમના લુક માં ખુબ બદલાવ છે તે મોટી દાઢી અને.
મુગુટ વિના દેખાય છે એમના લુક ને જોઈ દર્શકોએ મુઘલ રાજા અને તાલીબાની જણાવ્યાછે આ વચ્ચે લોકોનો ગુસ્સો સૈફ પર ફાટી નીકળ્યો હતો અને ફિલ્મ મેકર પર પણ વિરોધ દર્શાવ્યો હતો આ વચ્ચે તાજેતરમાં શૈફ અલીખાન પોતાના દીકરા તૈમુર સાથે મહીન્દ્રા કંપની ની ઇવેન્ટ મા પહોચ્યા હતા એ ઇવેન્ટ મા તેઓ.
મહીન્દ્રાની ખુલ્લી જીપ માં તૈમુર સાથે બ્લેક ટીશર્ટ ના કોમ્બિનેશન સાથે જોવા મળ્યા હતા તૈમુર ના માથામા લાલ રુમાલ આ દરમિયાન બાંધેલો હતો અને તે પોતાના પિતા શૈફ અલીખાન નો હાથ પકડીને ચાલી રહ્યો હતો ઇવેન્ટ દરમિયાન તે સ્ટેજ પર આવતા મિડીયા એ તૈમુર એક પોઝ આપો કહેતા જ ભડકી ઉઠી ગુસ્સે.
થાઈ ને પેપરાજી અને મિડીયા સામે જોઈ રહ્યો આ દરમિયાન શૈફ અલીખાને બેટા ઈધર આજા કહેતા તે પોતાના પિતાની પાસે જતો રહ્યો હતો આ દરમિયાન મહીન્દ્રા કંપનીએ સ્પોન્સર કરેલા મ્યુઝિક આલ્બમ્સ ને શૈફ અલીખાને પ્રમોટ કર્યા હતા અને તે દરમિયાન શૈફ અલીખાન પોતાના આગવા શાનદાર અંદાજમા જોવા મળ્યા હતા.