સૈફ અલી ખાનના પુત્ર ઇબ્રાહિમ અને સ્વેતા તિવારીની પુત્રી પલકને રંગે હાથે પકડી લીધા બંને મુંબઈના એક રેસ્ટોરેન્ટમાં પહોંચ્યા હતા પરંતુ તેની ખબર મીડિયાને લાગી ગઈ તેના બાદ કેમેરામાં ઇબ્રાહિમ અને પલકને એક સાથે કેદ કરવામાં આવ્યા નોર્મલી કોઈ મોટા સ્ટારના પુત્ર ટીવી સ્ટારના બાળકો સાથે કોઈ સબંધ નથી રાખતા.
પરંતુ અહીં દાળ કંઈક અલગ પાકી રહી છે આજથી પહેલા ક્યારેય ઇબ્રાહિમ અને પલક એક સાથે ક્યારેય જોવા નથી મળ્યા પરંતુ બિજલી બિજલી ગીતથી પલકની લોકપ્રિયતા અચાનક વધી ગઈ છે કંઈક સલમાન ખાને પલકને પ્રમોટ કરી છે એટલે અહીં અંદાજ લગાવૈ રહ્યો કે લોકપ્રિયતાનો ફાયદો ઉઠાવીને ઇબ્રાહિમે પલકને ડેટ કરવાનું શરૂ કરી દીધૂ છે.
બીજા સ્ટારકિડ કરતા ઇબ્રાહિમ વધુ શર્માળ છે અને તેઓ માથું નીચું કરીને જ વાત કરે છે એટલે કોઈ નાના સ્ટારની પુત્રને ડેટ કરવું ઇબ્રાહિમ માટે મોટી વાત નથી પરંતુ અચાનક આ નવી જોડીએ બોલીવુડની ગલીઓમાં આ!ગ લગાવી છે સ્વાભાવિક છે સ્ટાર પોતાના કામથી એટલા હાઈલાઈટ નથી થતા જેટલા ખબરોના લીધે ચર્ચામાં મળે છે.
એટલે ઇબ્રાહિમ અને પલક બંને માટે આનાથી સારો મોકો ન હોઈ શકે કે બંને એકબીજાને ડેટ કરતા કરતા કોઈ એક ફિલ્મને સાઈન કરી લે અત્યારે તો પલક તિવારીની લોકપ્રિયતા જે રીતે વધી રહી છે તેનાથી સ્ટારકિડ ઘબરાયેલ છે હવે શું પલક સ્ટારકિડને પાછળ છોડી શકે છે તમારે શું કહેવું છે મિત્રો આ બંને વિશે.