Cli
ચાલ બદલાઈ સૈફ અલી ખાન ની, મીડિયા સામે અજીબ હરકતો કરીને ચાલવા જતા...

ચાલ બદલાઈ સૈફ અલી ખાન ની, મીડિયા સામે અજીબ હરકતો કરીને ચાલવા જતા…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાન આ દિવસોમાં પોતાની ફિલ્મ આદિપુરુષ ને લઈને ખૂબ જ ચર્ચામાં સવાયા છે આ ફિલ્મોમાં તેઓ રાવણનું પાત્ર ભજવી રહ્યા છે જેમાં તેમનો અજીબ લુક જોઈને લોકોએ ખૂબ જ વિરોધ દર્શાવ્યો હતો ફિલ્મ ના ટ્રેલર માં રાવણના પાત્રમાં તેઓ મોટી દાઢી.

નાના વાળ અને આંખોમાં સૂરમો લગાડીને ચામા ચીડીયા પર બેસીને આવ્યા હતા જે જોઈને દર્શકો ભડકી ઉઠ્યા હતા અને તેને મુઘલ રાજા સાથે તાલીબાની જણાવીને ધાર્મિક ભાવનાઓ સાથે છેડછાડ કરવાના આરોપ લગાડી તેના આ લુકનો ખૂબ જ વિરોધ કરી રહ્યા હતા એ વચ્ચે તાજેતરમાં.

બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાન ફલ્મ સિટી બહાર સ્પોટ થયા હતા બ્લેક ટીશર્ટ બ્લેક ગોગલ્સ માં તે ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યા હતા પરંતુ તેઓ હજુ પણ પોતાના રાવણના કેરેક્ટર માંથી બહાર ના આવ્યા હોય તેવી હરકત કરતા જોવા મળ્યા હતા તેઓ પેપરાજી સામે અચાનક આવીને બંને.

હાથ વડે પક્ષીની જેમ ઉડવાનો પ્રયત્ન કરી રહ્યા હતા અને તેમને જણાવ્યું હતું કે આવી રીતે થોડા પોઝ હોય એમ જણાવતા તેઓ પેપરાજીની પણ મજાક બનાવી રહ્યા હતા .તેમને આ દરમિયાન જણાવ્યું હતું કે કેવી રીતે તમે સ્ટારની ફોટોગ્રાફી કરો છો એમ કહેતા આગળ નીકળી ગયા હતા.

પરંતુ બસમાં ચડતી વખતે તેઓએ ફરી પેપરાજી પોઝ આપતા જણાવ્યું હતું કે સ્ટાર આતે હૈ જાતે હૈ યૈસે પોઝ લીયે જાતે હૈ શૈફ અલીખાન નો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો જે જોઈ યુઝરો તેને પાગલ કહીને ટ્રોલ કરી રહ્યા હતા મિત્રો આ મામલે તમારી શું પ્રતિક્રિયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *