થોડા સમય પહેલા ભારતીય ક્રિકેટર રિષભ પંથ નો અકસ્માત થયો હતો જેમાં તેમનો આબાદ બચાવ થયો હતો અને તેઓ આ ઘટનામાં ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થયા હતા એ વચ્ચે ફરી દેશમાં શોકની લાગણીઓ પ્રસરી જવા પામી છે ભારતીય કાર રેસિંગ માં ખુબ મોટું નામ ધરાવતા પ્રખ્યાત રેસર કે ઈ કુમાર નું કાર.
અકસ્માત માં અવસાન થયું છે 59 વર્ષના કે ઈ કુમારે હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરતાં સારવાર હેઠળ તેમને અંતિમ શ્વાસ લેતા દેશભરમાં દુઃખ વ્યક્ત કરવામાં આવી રહ્યું છે સમગ્ર ઘટના અનુસાર કે ઈ કુમાર મદ્રાસ ઇન્ટરનેશનલ સર્કિટ ખાતે એમ આર એફ એમ એમ એસ સી ઈન્ડીયન નેશનલ કાર રેસિંગ.
ચેમ્પિયનશિપમાં ભાગ લઈ રહ્યા હતા આ દરમિયાન તેમની કાર અન્ય સ્પર્ધક સાથે ટકરાઈ હતી અને કાર ટ્રેક થી ઉતરી જતા બાઉન્ડ્રી સાથે અથડાઈને ઉંધી પડી હતી આ ઘટના બાદ તરત જ મૂકી દેવામાં આવી હતી અને કારમાંથી કે ઈ કુમારને બહાર કાઢવામાં આવ્યા હતા ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થયેલા કે.
ઈ કુમારને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું રેશ મિડ ના ચેરમેન વિકી ચંડોકે આ બાબતે મિડીયા સાથે ની વાતચીત માં જણાવ્યું હતું કે આ ઘટના ખૂબ જ દુઃખ જ છે કે એ કુમાર એક અનુભવી રેસર હતો હું તેને ઘણા વર્ષો થી ઓળખતો હતો.
તે મારો નજીકનો મિત્ર હતો એમ એમ સી તેમના નિધન પર શોક વ્યક્ત કરે છે અને તેમના પરિવારજનો પ્રત્યે હૃદય પૂર્વક સંવેદના વ્યક્ત કરીએ છીએ રાષ્ટ્રીય સંચાલક મંડળ એફ એમ એસ સી આઈ અને આયોજકો એ આ ઘટના પર તપાસ હાથ ધરી છે આ ઘટના ની સઘન ચેકીંગ હાથ ધરવામા.
આવશે કે ઈ કુમાર ના સન્માન માં એ દિવસના બાકી કાર્યક્રમો પણ રદ કરવામાં આવ્યા હતા કે ઈ કુમાર ના સન્માન માં ઇન્ડિયન નેશનલ રેસીગં ચેમ્પિયનશિપની બાકીની ઇવેન્ટ પણ રદ કરી દેવામાં આવી છે તેમના આકસ્મિક નીધન બાદ સમગ્ર દેશમાં શોકની લાગણીઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.