બોલીવુડ ફિલ્મ અભિનેત્રી માધુરી દીક્ષિત દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે જે જનેતાએ તેને જન્મ આપ્યો તેને ઉછેરી અને મોટી કરી તેના ફિલ્મી કેરિયરમાં હંમેશા તેની સાથે રહી તેને પ્રોત્સાહન આપ્યું અને આગળ વધવા માટે હંમેશા તેના પોતાના સારા ઉમદા વિચારો આપ્યા એ જ માતા હવે તેના જીવનમાંથી ચાલી ગઈ છે.
માધુરી દીક્ષિતની માતા સ્નેહલત્તા દિક્ષીત નું રવીવારે 12 નવેમ્બર ના રોજ વહેલી સવારે 9 વાગે દેહાંત થયું છે માધુરી દીક્ષિતની માતા 91 વર્ષની ઉંમરે પોતાની દીકરીને છોડી ને ચાલી ગઈ છે માધુરી અને તેના પતિ શ્રીરામ નેને એ એક સંયુક્ત સ્ટેટમેન્ટ જાહેર કર્યું છે જેમાં જેમા તેમને જાહેર કર્યું છે કે તેમની માતા સ્નેહલતા દીક્ષિત નું દનિધન થઈ ગયું છે.
માધુરી દીક્ષિત એ પોતાની માતા ના 90 માં જન્મદિવસ પર ખૂબ જ સુંદર તસવીરો શેર કરી હતી જેમાં માધુરી દીક્ષિત પોતાની માતા સાથે ખૂબ જ ખુશ જોવા મળતી હતી માધુરી દીક્ષિતના જીવનમાં તેની માતાની અંહમ ભુમીકા રહી હતી માધુરી પોતાના જીવનમાં પોતાની માતાને સર્વોપરી માની ખુબ પ્રેમ કરતી હતી.
91 વર્ષની ઉંમરે તેમની માતા સ્નેહલતા દીક્ષિત પોતાની લાડલી દિકરીને રડતી છોડીને હંમેશા માટે આ દુનિયામાં થી ચાલ્યા ગયા છે મુંબઈના વડલી વિસ્તારમાં માધુરી દીક્ષિત ના અંતીમ સંસ્કાર કરવામાં આવશે માધુરી દીક્ષિત ની માતાના ના દેહાંત ના કારણો સામે આવ્યા નથી પરંતુ ઉમંર સંબંધીત ].
તકલીફો ના કારણે માધુરી દિક્ષિત ની માતાનુ નિધન થયું છે એવી ખબરો સામે આવી રહી છે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં દુઃખ ની લહેર પ્રસરી જવા પામી છે માધુરી દિક્ષિત ની માતાને શ્રદ્ધાંજલી અર્પણ કરવા બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સેલેબ્સ માધુરી દીક્ષિત ના નિવાસસ્થાન પર પહોંચી ગયા છે ઓમ શાંતિ ઓમ.