એવું લાગે છેકે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં દુઃખો એક પછી એક આવી રહ્યા છે હજુ લોકો સિદ્ધાર્થ શુક્લાનું દુઃખને સહન નથી કરી શક્યા ને કોમેડિયન સિદ્ધાર્થ સાગરને લઈને એક દુઃખ ખબર આવી છે સિદ્ધાર્થ સાગર મુંબઈની ગલીઓમાં એવી હાલતમાં મળ્યા છેકે એમને પોતાનું નામ પણ યાદ ન હતું પોલીસ એમને પોતાની.
સાથે લઈને આવી આવી ગઈ જેમતેમ કરીને સિદ્ધાર્થ પોતાની નંબર બતાવી શક્યા પોલીસે સિદ્ધાર્થની માંને ફોન કર્યો જેઓ દિલ્હીમાં રહે છે સિદ્ધાર્થ જીટીપીના કોમેડી શો કોમેડી ફેકટરીમાં કામ કરી રહ્યા હતા પરંતુ તેઓ કેટલાક દિવસોથી શૂટિંગ પર પહોંચ્યા ન લોકોએ એમના ઘણા ફોન કર્યા પરંતુ કોઈ જ્વાબ ન મળ્યો.
મજબૂરીમાં એમની જગ્યાએ શોમાં જોની લીવરની પુત્રી જેમીને લઈ લેવામાં આવી પરંતુ કોઈનને ક્યાં ખબર હતી કે સિદ્ધાર્થની હાલત બહુ ખરાબ થઈ ચુકી છે તેઓ પહેલાની જેમ સફેદ પાવડર લેવા લાગ્યા છે સિદ્ધાર્થની માંએ તેના વિષે વાત કરતા જણાવ્યું મને પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો હતો કે સિદ્ધાર્થની હાલત ખરાબ છે એમને માત્ર તમારું નામ અને નંબર યાદ છે.
એમણે મને ફોન કર્યો અને પાછા લઈ જવા માટે કહ્યું એ દુઃખની વાત છેકે જયારે કોઈ આવી સ્થિતિમાં આવી જાય છે ત્યારે કોઈ ચિંતા કરવા વાળા મિત્રો પણ આગળ નહીં આવતા હું તેની માંછું અને ઈચ્છું છુકે તેઓ આ સમસ્યા થી બહાર નીકળે સિદ્ધાર્થને હવે ફરીથી રિહેબ સેન્ટર મોકલી દેવામાં આવ્યા છે પરંતુ એમની હાલત ખુબ ગંભીર બનેલ છે આપણે સિદ્ધાર્થને જલ્દી સાજા થવાની પ્રાર્થના કરીએ.