ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ લગાતાર બીજી સદી ફટકારી વન ડે ઇન્ટરનેશનલ ક્રિકેટ માં ફટકારી છે ગયા મહીને બાંગ્લાદેશ ની સામે સદી ફટકારી હવે તાજેતરમાં શ્રીલંકાના દોર પર વિરાટ કોહલીએ શ્રીલંકા સામે 80 બોલમાં પોતાના ઈન્ટરનેશનલ કેરીયર ની 45 સદી પુરી કરી છે હવે વિરાટ કોહલી.
ઈન્ટરનેશનલ કેરીયર પર સચીન તેંડુલકર નો રેકોર્ડ તોડવા માટે જઈ રહ્યા છે સચિન તેંડુલકરે વર્લ્ડ કપ ઇન્ટરનેશનલ કેરિયરમાં 49 સુધી ફટકારી છે જેમનો રેકોર્ડ વિરાટ કોહલી તોડવા માટે તૈયાર છે વિરાટ કોહલીની પણ 45 સદી પૂરી થઈ ગઈ છે વિરાટ કોહલી બે દેશોની સામે 9-9 સદી ફટકારનાર દુનીયાના.
પહેલા બેટ્સમેન બન્યા છે વિરાટ કોહલીઓ વનડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વેસ્ટ ઈન્ડિઝ અને હવે શ્રીલંકા સામે 9 સદી પુરી કરી છે આ પહેલા સચિન તેંડુલકર ઓસ્ટ્રેલિયા સામે 9 સદી પૂરી કરી હતી વિરાટ કોહલી હવે સચિન તેંડુલકરના એક પછી એક રેકોર્ડ તોડતા જોવા મળે છે વિરાટ કોહલીએ ખૂબ ઓછા.
સમયમાં રેકોર્ડ તોડવામાં સફળતા મેળવી છે વિરાટ કોહલીએ 99 વન ડે માં 20 સદી ભારતની ધરતી પર બનાવી છે જ્યારે સચીને 160 મેચમાં 20 સદી પુરી કરી હતી સચીન તેંડુલકર નો 49 સદીનો રેકોર્ડ પણ પોતાના ક્રિકેટ કેરિયર ના ખુબ ઓછા સમયમાં વિરાટ કોહલી પુરો કરવા જઈ રહ્યા છે એ વચ્ચે.
તાજેતરમાં શ્રીલંકાની સામે શાનદાર સદી બાદ સચીન તેંડુલકરે વિરાટ કોહલીને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર વિડીઓ શેર કરીને શુભેચ્છાઓ આપી હતી અને દેશનું ગૌરવ વધારવાની પ્રેરણા આપી ને તેમને પ્રોત્સાહન આપ્યું હતું આ દરમિયાન સચીનને પોતાના જુના દિવસોની યાદ આવી હતી અને ભાવુક થયા હતા.