Cli

ઋત્વિક રોશનને ડેટ કરવાની અફવાઓ વચ્ચે સબા આઝાદે તોડ્યું મૌન જાણો વિગતે…

Bollywood/Entertainment Breaking

શનિવારે ઋત્વિક રોશન મુંબઈની એક જાપની રેસ્ટોરેન્ટ માંથી નીકળતા જોવા મળ્યા સાથે એમની સાથે એક અજાણી યુવતી પણ હતી જેમના હાથોમાં હાથ નાખીને બહાર આવ્યા દિવસ પર એ અજાણી યુવતી વિષે ચર્ચા ચાલી કે કોણ હશે પરંતુ સાંજ પડતા સામે આવી ગયું કે અજાણી યુવતી મુજ્શે ફ્રેન્ડશીપ કરોગીની એક્ટર સબા આઝાદ છે.

હવે તેને લઈને એક વાત આવીછે ઈ ટાઈમના એક એક રિપોર્ટ જુજબ એમણે આ સવાલોના જવાબ માટે એક્ટર સબાને ફોન કર્યા શરૂઆતમાં ઠીકથી વાત પણ ન કરી પરંતુ જયારે ઋત્વિક અને એમની મિત્રતાને લઈને સવાલ કર્યો હતો ત્યારે સનાએ જણાવ્યું કે માફ કરજો હું થોડા કામથી વચ્ચે છું પછીથી ફોન કરીશ.

અહીં સેનાએ વાતચીત દરમિયાન ઋત્વિકની વાતને નકારી હતી અને ન ઋત્વિક સાથેની વાતને સાફ કરી હતી અહીં એ વાત પણ કહેવાઈ રહી છેકે એ દિવસે રાત્રે સના અને ઋત્વિક કોઈ વિડિઓ પ્રોજેક્ટને લઈને સાથે જોવા મળ્યા હોય પરંતુ હવે ખુદ ઋત્વીક અને સબા જ જાણે બંને વચ્ચે શું ખીચડી પાકી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *