બોલીવુડ ના સુપરસ્ટાર અભિનેતા સલમાન ખાન ની ફિલ્મો માં ભરપુર એક્શન આપે જોઈ હસે જેમાં સલમાન ખાન ફાઇટ સાથે બાઈક પર સ્ટંટ કરતા જોવા મળે છે પરંતુ આપ એ જાણો છો સલમાન ખાનની ઘણી ફિલ્મો માં સલમાનખાન ની જગ્યાએ બોડી ડબલ તરીકે એક્શન સીન અને સ્ટંટ કરનાર સાગર પાંડે નું.
થોડા દિવસો પહેલા જીમમા વર્કઆઉટ દરમીયાન હદયરોગના હુ!મલાથી અવસાન થયું હતું જેમની સ્ટાઇલ બોડી ફેસ સહિતની એક્શન સલમાન ખાનની પોતાની અંદર સમાવેલી હતી જેઓ એ ઘણી બધી ફિલ્મો માં સલમાન ખાનની સાથે કામ કર્યું છે એક્શન શૂટ દરમિયાન સલમાન ખાન રેસ્ટ કરતા હતા.
જ્યારે સાગર પાંડે બેક સાઈડ તમામ એક્શન શૂટ કરતા હતા સાગર પાંડે નું કેરિયર સલમાન ખાન પર નિર્ભર હતું પરંતુ સલમાન ખાન અને એમની સાથે ફિલ્મ કરતા ફિલ્મ મેકરો માટે પણ સાગર પાંડે ખુબ જ ઉપયોગી હતા હવે સાગર પાંડે ના અવસાન બાદ સલમાન ખાન ના બોડી ડબલ ને શોધવો હાઈટ બોડી સ્ટાઈલ મેચ કરવું ખુબ મુશ્કેલ બન્યું છે.
ફિલ્મ મેકરો પણ સલમાન ખાન ના એક્સન સિન ને લઈ ચિંતિંત બન્યા છે સલમાન ખાનનું ફિલ્મી કરિયર હાલ મુશીબત માં જણાઈ રહ્યું છે જેટલી જરુર સાગર પાંડે ને સલમાન ખાન ની હતી એટલી જ ખોટ હાલ સલમાન ખાન ને સાગર પાંડે ની વર્તાઈ રહી છે વાચકમિત્રો આપનો શું અભિપ્રાયછે આ વિશે એ કોમેન્ટ થકી જરુર જણાવજો.