ભારતીય ક્રિકેટર રિષભ પંત ના અકસ્માત ના સમાચાર સામે આવતા દેશભરમાં દુઃખ વ્યક્ત કરવામાં આવી રહ્યું છે માતાને મળવા હરખ માં જતા રીષભ પંત આજે 30 ડિસેમ્બર વહેલી સવારે કાર અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે તેઓને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
અને ત્યાથી હાલ દિલ્હી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તેઓની હાલત એકદમ નાજુક છે માથામાં ઘુટંણ માં અને હાથ પગમાં ગંભીર ઈજાઓ પહોચંતા તેઓ જીદંગી અને મો!ત વચ્ચે ઝઝુમી રહ્યા છે સળગતી કાર માંથી તેઓ કાચ તોડીને બહાર આવી ને રોડ પર પટકાયા હતા ડોક્ટરો એ હાલત નાજુક જણાવતાં દેશભરમાં થી.
ક્રિકેટ પ્રેમીઓ તેમની સાજા થવાની દુઆ અને પ્રાર્થના કરતા જોવા મળી રહ્યા છે એવું છે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ પણ દુઃખ વ્યક્ત કરીને નિવેદન આપી રહ્યા છે તાજેતરમાં ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેસ્ટમેન રોહિત શર્મા એ જણાવ્યું કે આ ખુબ જ દુઃખદ વાત છે પરંતુ આપણા બધાની દુવાઓ રીષભ પંત ની સાથે છે એ જલ્દી સાજો થઈ જશે.
ખુબ જ બહાદુર છે આપણો પંત આગળ જણાવતા રોહીતને કહ્યું તે ખુબ જ ખુશ મિજાજ છોકરો છે તે કોઈ દિવશ અમારી વાતોનું ખોટું નથી લગાડતો તે જલ્દી થી સાજો થાય એના માટે આપણે બધા મળીને પ્રાથના કરીએ એમ જણાવતાં રોહીત શર્માએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું રીષભ પંત ની સાજા થવાની આજે પ્રાથના આખું ભારત કરી રહ્યું છે.