રીત્વિક રોશનની પૂર્વ પત્ની સુઝાન ખાન અત્યારે રોહમન ગિલ સાથે પ્રેમ ફરમાવી રહી છે સુઝાનનું નામ લાંબા સમયથી અસલાન ગોની સાથે જોડાઈ રહ્યું છે અને કેટલીય વાર બંને સાથે જોવા મળી રહ્યા છે એવામાં હમણાં જયારે સુઝાનને કો!રોના થયો ત્યારે સુઝાનની પોસ્ટમાં અસલાને કિસ કરતો ઈમોજી મૂક્યું હતું.
આ બધૂ નક્કી કરતું હતું કે બંનેનું અફેર ચાલી રહ્યું છે એવામાં હમણાં અસલાન ગોનીને એક ઇન્ટરવ્યૂ દરમિયાન પર્શનલ લાઈફને લઈને સવાલ કરવામાં આવ્યા ત્યારે અસલાને કહ્યું આમતો હું મારી પર્શનલ લાઈફ વિશે વધુ વાત નથી કરતો મને મારા ફેન બતાવે છેકે મારા વિશે શું અફવાઓ ચાલી રહી છે મને એ આર્ટિકલની લિંક પણ મોકલે છે.
પરંતુ હું વધારે તેના પર રિએક્ટ નથી કરતો જ્યાં સુધી બે લોકો ખુશ છે ત્યાં સુધી સુ વાંધોછે તો અસલાને વાતો વાતોમાં નક્કી કરી દીધું છે સુઝેન અને અસલાન એકબીજાના સંબંધમાં રહેતા બહુ ખુશ છે જયારે વાત છે સુઝેનના કો!રોના પોઝિટિવ આવ્યાની પોસ્ટ પર અસલાને કરેલી કોમેટની તો તેના પર પણ અસલાને જવાબ આપતા કહ્યું કે.
જયારે કોઈ કો!રોના પોઝિટી છે એવામાં હું કોઈને પણ પ્રેમજ આપું ને કંઈક આ ખાસ વાતને નોર્મલ કરતા બતાવ્યું હતું પરંતુ એમની તસ્વીર અને કેમેસ્ટ્રી ઘણું બહુ કહી જાય છે ફિલ્મઇન્ડસ્ટ્રીઝમાં કેટલીયે વાત લોકો એમના સબંધની ખુલીને વાત નથી કારણ એમના અફેરની ચર્ચા થાય ત્યારે એમના કામ પરથી ધ્યાન હટી જાય છે.