બૉલીવુડ ઈન્ડસ્ટ્રીઝમા ભેદભાવના કેટલાય કિસ્સા તમે સાંમ્ભળ્યા હશે પરંતુ આ વખતે મામલો થોડો ઉલ્ટો પડી ગયો છે ઉરફી જાવેદે સુઝેન ખાનની બહેન ફરાહ અલી ખાનની ઈજ્જત ધૂળમાં મેળવી દીધી છે હકીકતમાં ગયા દિવસોમાં ફરાહે ઉરફીને ઢંગના કપડાં પહેરવાની સલાહ આપી હતી તેના પર ઉરફી અને ફરાહ પર શબ્દો જંગ થયો હતો.
હવે ફરાહની બહેન સુઝેન ખાનનું એક ફોટોશૂટ સામે આવ્યું છે જેમાં તેઓ ખુબ બોલ્ડ જોવા મળી રહી છે સુઝેનની આ ફોટો પર ફરાહે પ્રશંસા કરી અને લખ્યું વાઉ તમે ખુબસુરત છો તેના પર એક યુઝરે લખ્યું તમારી બહેન બોલ્ડ કપડા પહેરે તો ખુબસુરત અને ઉરફીએ પહેર્યા તો શરીર ન બતાવવાની સલાહ આપી હતી આ પાખંડીપણ નથી લાગતું.
તેના પર ફરાહે કહ્યું તે ઉરફીની ભલાઈ માટે કહી રહી હતી પરંતુ તેની ખબર જેવા ઉરફીને પડી તો ઉરફીએ તેના પર લખતા કહ્યું નહીં તમારો ઈરાદો બિલકુલ મારી રક્ષા કરવાનો ન હતો તમે સાર્વજનિક કહ્યું તમારી એક કોમેંટ એક હેડલાઈન બની ગઈ તમારી કોમેંટ વાંચી હું દુઃખી થઈ હતી મને મને શર્મિંદા કરી.
પરંતુ તમને લોકોએ ખરુંખોટું સંભળાવ્યું એટલે તમે ફરી ગયા પરંતુ મને તમારા તરફથી હજુ સુધી કોઈ માફી નથી મળી હવે આ તમારા માટે શિખામણ છેકે ક્યારેય બહારથી આવેલી એક્ટરને ન ધ!મકાવતા અને આ પણ તમને કોઈ સ્ટારકિડ્સ વિશે આવી વાતો બોલતા નથી જોયા ઉરફીના આ બોલ સાંભળીને ફરાહની બોલતી બંદ થઈ ગઈ.