Cli

રિતેશ દેશમુખ પણ આયુષ્માન ખુરાનાની જેમ જ ચાલ્યા પત્ની જેનેલિયા સાથે મિસ્ટર મમ્મી બનશે…

Bollywood/Entertainment

બૉલીવુડ એક્ટર રિતેશ દેશમુખ અને પત્ની જેનેલિયા ડિસોઝા એક સુપરહિટ જોડી માનવામાં આવેછે આ પ્રકારની ફિલ્મની શરૂઆત આયુષ્માન ખુરાનાની ફિલ્મ વિકી ડોનરથી કરી હતી અહીં બંને ફરીથી એક જબરજસ્ત બૉલીવુડ કોમેડી ફિલ્મ લઈને આવી રહ્યા છે જેમાં આ બંને જોડી જોવા મળશે ફિલ્મમાં રિતેશ દેશમુખે.

મિસ્ટર મમ્મી બનવાનો ફેંશલો કર્યો છે અહીં ફિલ્મનું એલાન શુક્રવારે કેટલાંક રસપ્રદ પોસ્ટર સાથે કરવામાં આવ્યું મિસ્ટર મમ્મી ફિલ્મ એક જબરજસ્ત કોમેડી ડ્રામા ફિલ્મ છે ફિલ્મ મિસ્ટર મમ્મીની કહાની એક એવા કપલ પર બનાવવામાં આવી છે જેમની વિચારધારાઓ બાળકની વાત આવે ત્યારે એકબીજાથી.

સંપૂર્ણપણે અલગ થઈ જાય છે ફિલ્મના નિર્દેશક શાદ અલી મિસ્ટર મમ્મી ફિલ્મનું નિર્દેર્શન સંભાળવા જઈ રહ્યા છે અહીં ફિલ્મના નિર્માતાની વાત કરીએ તો ભૂષણ કુમાર ક્રિષ્ન કુમાર શાદ અલી અને શિવ અનંત જેવા દિગ્ગ્ગજ નિર્માતાઓનો કરી રહ્યા છે ફિલ્મનું ફર્સ્ટ પોસ્ટર રિલીઝ થતાંજ લોકોએ તેને ખુબજ પસંદ કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *