મિત્રો સીધુ મોસેવાલા કેસમાં એક મોટો ખુલાસો થયો છે તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ આ મામલે એમની નોકરાણી પણ સામેલ હતી હકીકતમાં સીધુ મોસેવાલા સાથે જયારે એક ખબરી સેલ્ફી લેવા આવ્યો હતો તેના પછી એ ખબરીએ કોઈને ફોન કર્યો હતો એ ફોન પર કોઈને માહિતી.
આપી રહ્યો હતો કે સીધુ મોસેવાલા અહીંથી નીકળી ચુક્યા છે અને એ વાતો કરતા સીધુ મોસેવાલાના ઘરની નોકરાણીએ સાંભળી લીધું હતું તેના બાદ નોકરાણીએ પોલીસને માહિતી આપી હતી અને ફોન કરીને કહ્યું કે કોઈ વ્યક્તિ ઘરે આવ્યો હતો અને જેણે સીધુ ઘરેથી નીકળ્યા એ માહિતી આપી હતી.
મિત્રો આ વાત જયારે પોલિસીને ખબર પડી તેના બાદ પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરવાનું શરૂ કર્યું તેના બાદ એ સેલ્ફી લેતા વ્યક્તિને પકડી લેવામાં આવ્યો અને હવે એ મોટા મોટા રાજ ખોલી રહ્યો છે કદાચ નોકરાણીએ પહેલા જ પોલીસને જાણ કરી હો તો આજે સીધુ મોસેવાલા જીવતા હોત.
તમને જણાવી દઈએ આ કેસ ધીરે ધીરે સોલ્વ થતો જઈ રયો છે ગઈ કાલે પણ આ કેસથી જોડાયેલ એક આરોપી મહારાષ્ટ્રના પુણે થી પકડાયો છે હવે કહેવાઈ રહ્યું છેકે ત્યાંથી મોટી કડી મળી શકે છે મિત્રો સીધુ મોસેવાલા કેસમાં આ મોટી માહિતી એમની નોકરાણી એ આપી હતી ત્યારે આ કેસમાં પોલીસને સફળતા મળી રહી છે.