Cli

શોમાં પાછા ફરે એ પહેલાજ દયાબેને આપી મોટી ખુશખબરી ! સાંભળીને ઉછળી પડશો…

Ajab-Gajab Bollywood/Entertainment Breaking

તારક મહેતાશોના ફેન્સ માટે એક મોટી ખુશખબરી આવી છે દિશા બેન ઉર્ફે દિશા વકાનીએ એક પુત્રને જન્મ આપ્યો છે તારક મહેતા શોમાં પાછા ફરવાને લઈને દિશા અત્યારે ચર્ચામાં છે શોના પ્રોડ્યુસર અસિત મોદીએ એ વાતને નક્કી કરી દીધી છેકે તેઓ ફરીથી દયાબેનના પાત્રને શોમાં પાછા લાવી રહ્યા છે તેની વચ્ચે.

હોસ્પિટલમાંથી ખબર આવી કે દીશા વકાનીએ બીજા બાળકને જન્મ આપ્યો છે અને એ જાણકારી તારક મહેતા શોમાં એમના ભાઈનું પાત્ર નિભાવનાર સુંદર ઉર્ફે મયુર વંકાણીએ આપ્યા છે સાચી જિંદગીમાં મયુર અને દિશા ભાઈ બહેનજ છે તેના પહેલા દિશાએ 2017 માં એક પુત્રીને જન્મ આપ્યો હતો અને હવે 4 વર્ષ બાદ.

દિશાએ એક પુત્રને જન્મ આપ્યો છે દિશાની પુરી ફેમિલી હવે ક્મ્પ્લેટ થઈ ગઈછે એના વિશે એક વેબસાઈટથી વાત કરતા મયુર વંકાણીએ કહ્યુંકે હું ફરીથી મામા બનવા પર ખુશ છું દિશા વકાની 2017 થી શોમાં બ્રેક પર છે એમના પહેલા બાળકના જન્મ પછી તેઓ પરિવાર સાથે સમય વિતાવી રહી છે બ્રેક પછીથી દિશા વકાની.

તારક મહેતા શોથી પાછી નથી ફરી એમને કેટલીએ વાર તેઓ શોમાંથી પાછી ફરે તેવી ખબર આવી હતી પરંતુ એ બધી અફવાઓ નીકળી અને હાલમાં અસીત મોદીએ એ વાતને કન્ફ્રર્મ કર્યું કે તેઓ શોમાં દયાબેનના પાત્રને પાછા લાવી રહ્યા છે અત્યારે તો દિશા વકાની માં બની એ ખુશખબરી સાંભળી દિશાના ફેન્સ ખુશ થઈ ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *