Cli
લગ્ન કરેલ નરાધમે સગીરા સાથે આચર્યું વારંવાર દુષ્કર્મ, બે વાર કરાવ્યો ગર્ભપાત હાલ પણ ચાર મહીનાનો ગર્ભ...

લગ્ન કરેલ નરાધમે સગીરા સાથે આચર્યું વારંવાર દુષ્કર્મ, બે વાર કરાવ્યો ગર્ભપાત હાલ પણ ચાર મહીનાનો ગર્ભ…

Breaking

દેશભરમાં થી પ્રેમ સંબંધો ને લઇ ને ઘણા બધા કિસ્સાઓ સામે આવતા રહે છે જેમા ઘણી વાર યુવતીઓ પ્રેમજાળમા ફસાઈ આખરે પસ્તાવા પર મજબૂર થતી જોવા મળે છે એવો જ બનાવ અમદાવાદ શહેરમાંથી સામે આવ્યો છે અમદાવાદ ના વાસણા વિસ્તારમાં ઘરકામ ચલાવી ને પોતાનુ ગુજરાન ચલાવતા પરીવાર ની.

એક સગીર વયની યુવતીની પરીણીત રીક્ષાચાલક જીદંગી બગાડીને ફરાર થયો છે વાસણા વિસ્તારમાં માતા અને પુત્રી શહેરના ધનાઢ્ય વિસ્તારમાં ઘરકામ કરવા માટે જતી હતી આ દરમીયાન રીક્ષામાં રોજની અવરજવર વચ્ચે હરીશ ભરવાડ નામના પરીણીત યુવક સાથે 16 વર્ષ ની સગીરા આવી સગીરાને.

પોતે કુંવારો હોવાની વાત કરીને પ્રેમજાળ માં ફસાવી લગ્ન ની લાલચ આપીને હરીશ ભરવાડે 6 વર્ષ સુધી શહેરની અલગ અલગ હોટેલ માં લઇ જઈને શારીરિક સંબંધો બાંધ્યા તેને બે વાર ગર્ભવતી બનાવી ગર્ભપાત કરાવ્યો અને ત્રીજી વાર ચાર મહીનાનો ગર્ભ રહી જતાં યુવતી એ લગ્ન કરવાની વાત કરતાં.

હરીશ ભરવાડે અને તેના ભાઈ વિજય ભરવાડે યુવતીના પરીવારજનો ને ધમકાવી ને ગર્ભપાત કરાવવાની ચીમકી આપી ગરીબ પરીવારની દિકરીનું છતત 6 વર્ષ સુધી તે શોષણ કરતો રહ્યો યુવતી અને તેની માતાએ વાસણા પોલીસ સ્ટેશનમાં હરીશ ભરવાડ અને તેના ભાઈ વિજય ભરવાડે વિરુદ્ધ ફરીયાદ.

નોંધાવી છે હરીશ ભરવાડ ફરાર થઈ ગયો છે પોલીસે તેને પકડવા કવાયત હાથ ધરી છે યુવતીનું મેડીકલ ચેકઅપ કરવા મોકલી દેવાઈ હતી જેમાં યુવતી સાચી પુરવાર થતા પોલીસે જુદી જુદી ટીમો બનાવી હરીશ ભરવાડ અને વિજય ભરવાડ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી શોધખોળ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *